સ્માઈલ પ્લીઝ! !
બસ, એકવાર હસી દો....
|
- તેમને કહો કે તે સુંદર છે, કદી પણ તેને હોટ કે સેક્સી ન કહો.
- એમનો હાથ થોડીવાર સુધી જરૂર પકડી રાખો.
- તેમને વારંવાર એ વાતનો અનુભવ કરાવો કે તમે તેને કેટલો પ્રેમ કરો છો
- તે પરેશાન હોય તો તેનો હાથ પકડીને તેને દિલાસો અપાવો કે તેના દરેક સુખ દુ:ખમાં તમે તેની સાથે છો.
- તેનની નાની નાની વાતોનો ખ્યાલ રાખો, કારણકે આ પ્રેમનો ખૂબ જ મહત્વપૂર્ણ ભાગ છે.
- તેમના મિત્રો સાથે પણ થોડો સમય વિતાવો.
- એના નોટ્સ તમે તૈયાર કરી આપો.
- તમારા પરિવારના લોકો અને મિત્રો સાથે પણ એમની મુલાકાત કરાવો, જેનાથી એનો તમારા પ્રત્યેનો વિશ્વાસ વધશે.
- બગીચામાં લઈને ફરવા જાવ અને તમારા મનની વાત કરો.
- હંસાવવા માટે જોક્સ સંભળાવો.
|
- તેમની માટે ફૂલોની ભેટ લાવો.
- તમારા મિત્રો સામે પણ તેની સાથે એવો જ વ્યવ્હાર કરો જેવો તમે એકાંતમાં કરો છો.
- તેમની આંખોમાં જોઈને હંસો.
- તમારો જે ફોટો તેમને ગમતો હોય તે આપી દો.
- તેમની સાથે ડાંસ કરો, મ્યૂઝિક ન હોય તો પણ.
ફોટો ગેલેરી માટે અહીં ક્લિક કરો