સોમવાર, 6 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. રોમાંસ
  3. વેલેન્ટાઈન ડે
Written By
Last Updated : ગુરુવાર, 11 એપ્રિલ 2024 (16:57 IST)

9 ફેબ્રુઆરી Chocolate Day - ચૉકલેટમાં પિઘળતો રેશમ જેવું પ્યાર

પ્રેમની વાત બોલવી હોય તો ફૂલો અને ચૉકલેટ, રિસાયેલી ગર્લફ્રેંડને મનાવવી છે તો ચૉકલેટ, રડતા બાળકને હંસાવવું હોય તો ચૉકલેટ, ખુશીયા વહેચવી હોય તો ચોકલેટ, ખાદ્યા પછી કઈક મીઠો ખાવવું હોય તો ચોકલેટ તેથી તમારા પાર્ટનરને દિલની વત કહેવા માટે પણ ઉપયોગ કરો ચોકલેટ 
ચૉકલેટ ડે આવ્યું છે તારી યાદ લાવ્યું છે: આવી જાઓ આજે દિલએ ફરીથી તને બોલાવ્યું છે
- એ દિલબર તને મનાવવા માટે મે.. 
 ચોકલેટનો આખું ડિબ્બ્લો મંગાવ્યું છે. 
 -લવ કે હાર્ટના શેપને ચોકલેટ આપો. 
 - ચૉકલેટ કેક કે પેસ્ટ્રી પણ આપી શકો છો. 
 - તમે ચૉકલેટ પર તમારા દિલની વાત લખીને પણ સંદેશ આપી શકો છો. 
 - ચોકલેટ ખવડાવવી જ નહી પણ તમે ગર્લફ્રેંદ માટે બ્યૂટી પાર્લરમાં ચૉકલેટ મસાજ કેવું રહેશે... પરિણીત લોકો માટે આ ખૂબ યાદગાર રહેશે..