શનિવાર, 28 ડિસેમ્બર 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. »
  3. વાસ્તુ
  4. »
  5. વાસ્તુ લેખ
Written By વેબ દુનિયા|

પિરામીડ વડે મેળવો સુખ-શાંતિ

W.D
જો વ્યક્તિના મનને શાંતિ ન હોય તો બધી જ સુખ-સુવિધાઓ તેને ફીકી અને નકામી લાગે છે. એટલા માટે એટલા માટે આ વાતને કોઈ પણ નકારી ન શકે કે ધનની સાથે સાથે મનની શાંતિ પણ મળવી ખુબ જ જરૂરી છે. શાંતિ અને સુખ-સમૃદ્ધિ પિરામીડ વડે મેળવી શકાય છે. આના માટે તમારા ઘરનું નિર્માણ પિરામીડ જેવું કરાવો. પિરામીડનો એક ખુણો ઉત્તર દિશામાં રાખવાથી વાયુમંડળમાં ફરતી બધી જ શક્તિઓ ઘરના ઉન્નત માર્ગ વડે ઘરની અંદર પ્રવેશ કરે છે. ઘરની અંદર પ્રવેશીને આ શક્તિઓ શનૈ:શનૈ: અંદરના વાતાવરણને સુંદર બનાવતી રહે છે. ત્યારે ગૃહ સ્વામી અને તેના પરિજનોના મનમાં ખુબ જ પ્રસન્નતાનો ઉદભવ થાય છે અને આવા ઘરની અંદર રહેનારા લોકોનું જીવન મંગલમયી બની જાય છે.

સાભાર-વાસ્તુ એવં જ્યોતિષ