કયાં અંકવાળા લોકોના થાય છે લવ મેરેજ?

Last Updated: શુક્રવાર, 27 મે 2016 (18:19 IST)
મૂલાંક 7 
7નો અંક કેતુનો ગણાય છે.  આ લોકો સંકુચિત સ્વભાવના અને કામથી કામ રાખતા હોય છે. એ કરવા ઈચ્છે છે પણ એમના સ્ટેટસ મુજબ. પ્રેમમાં પણ નફા-ખોટનું  ગણિત એમને  નુકશાન પહોચાડે છે. 


આ પણ વાંચો :