રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. લગ્ન વિશેષાંક
  3. વિવાહ લેખ
Written By
Last Modified: સોમવાર, 21 નવેમ્બર 2022 (15:08 IST)

Destination Wedding: ડેસ્ટિનેશન વેડિંગ માટે બેસ્ટ છે આ હિલ સ્ટેશન

ડેસ્ટિનેશન વેડિંગ માટે અહીં કેટલાક હિલ સ્ટેશનના વિશે જણાવ્યા છે. આ સુંદર જગ્યાઓ ડેસ્ટિનેશન વેડિંગ માટે એકદમ પરફેક્ટ છે. આવો જાણીએ કયાં છે આ હિલ સ્ટેશન આ દિવસો ડેસ્ટિનેશન વેડિંગ ખૂબ ટ્રેંડમાં છે. જો તમે પણ તમારી વેડિંગ માટે કેટલીક સારી જગ્યાઓ શોધી રહ્યા છો તો અહીં કેટલીક જગ્યાઓ વિશે જણાવ્યુ છે આ જગ્યાઓ વેડિંગ ડેસ્ટિનેશન માટે એકદમ પરફેક્ટ છે. 
 
મસૂરી- તમે મસૂરી જેવી જગ્યાઓને પણ પસંદ કરી શકો છો. આ હિલ સ્ટેશનને ક્વેન ઓફ હિલ્સ પણ કહેવાય છે. આ જગ્યાને પણ ડેસ્ટિનેશન વેડિંગ માટે સેલેક્ટ કરી શકો છો. 
 
ગુલમર્ગ 
-જમ્મૂ કશ્મીરમાં વેડિંગ માટે કોઈ ડેસ્ટિનેશનની શોધમાં છો તો તમે ગુલમર્ગને પસંદ કરી શકો છો. આ જગ્યા તમારા લગ્નને યાદગાર બનાવશે. 
 
મુન્નાર- તમને મુન્નારને તમારા ડેસ્ટિનેશન વેડિંગ વેન્યુ માટે સિલેક્ટ કરી શકો છો. તમે પર્વતના વચ્ચે સમુદ્ર કાંઠે પણ તમારા વેડિંગ વેન્યુને પસંદ કરી શકો છો. 
 
બીજી જગ્યાઓ- તમે તમારા લગ્ન માટે શિમલા, , નૈનીતાલ, કુર્ગ અને મહાબળેશ્વર જેવી જગ્યાઓને પણ પસંદ કરી શકો છો. આ જગ્યાઓને પણ તમારા વેડિંગ વેન્યુના રૂપમાં પસંદ કરી શકો છો.