ગુરુવાર, 5 ડિસેમ્બર 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. જ્યોતિષ 2016
Written By
Last Updated : રવિવાર, 18 ડિસેમ્બર 2016 (10:40 IST)

Weekly astrology 18 દિસંબર થી 24 દિસંબર

મેષ- aries -  આ અઠવાડિયા તમારા માટે શુભ ફળદાયી થશે . શરૂઆતમાં કેટલીક મુશ્કેલી થઈ શકે છે. પણ આ સ્થિતિ કેટલા સમય રહેશે. સંતાનના સ્વાસ્થયની ચિંતા કે અભ્યાસથી કોઈ મુશ્કેલી રહેવાની શકયતા છે. તમારા નિર્ણય લેવાની શક્તિ ઓછી થઈ ગઈ છે. એવું અનુભવ થશે.  કોઈ કાર્યમાં એકાગ્રતા નહી રહેશે. પ્રેમ સંબંધ કે પ્રિય માણસ સાથે વિચારોમાં મતભેદ રહેવાની શકયતા  છે. મનના કોઈ ખૂણમાં અશાંતિ થશે પણ અઠવાડિયા મધ્ય અને અંતિમ સમય સફળતાદાયક રહેશે. 
વૃષભ- દિસંબર આખરે અઠવાડિયામાં અચળ સંપત્તિ કે વાહન સંબંધી તકલીફ થશે. ધંધા કે નોકરી બાબતમાં ખોટ નિર્ણય લેવાથી હાનિ થઈ શકે છે. અઠવાડિયાના મધ્ય ભાગ શુભ રહેશે. વિદ્યાર્થીઓન અભ્યાસમાં એકાગ્રતા રહેશે. તમારી બૌદ્ધિક શક્તિ સારી રહેવાથી અભ્યાસમાં રૂચિ વધશે. અઠવાડિયાનો અંતિમ બે દિવસ લાભ , આવક, ઉધાર મળવા , પ્રવાસ વગેરે માટે શુભ રહેશે. 
 
મિથુન - આ અઠવાડિયા બુધના વક્રી હોવાથી તમારા કાર્યમાં પરિવર્તન જોવા મળશે. મકાન-વાહનના કામને લઈને થૉડી ચિંતા રહેશે. તમારા ક્રોધની માત્રા વધારે રહેશે. સકારાત્મક બન્યા રહશો તો ખૂબ લા ભ થશે . નહી તો તમારી સમસ્યા માટે તમે પોતે જવાબદાર થશો. બગર વિચાર્યા જલ્દબાજીમાં ખોટા નિર્ણય લેવાની શક્યતા છે. યાત્રામાં બાધા ઉભી થઈ શકે છે. ધંધાકીય મોર્ચા પર વધારે હાનિ થઈ શકે છે. ભાઈ-બેનથી વિવાદ થશે. 
 

 
કર્ક- અઠવાડિયાની શરૂઆતમાં તમને થૉડી દુવિધા અને બેચેનીનો અનુભવ થશે. સ્વભાવમાં પણ ચિડચિડાપણ આવી શકે છે. વાણી ઓઅ પર નિયંત્રણ રાખો. આવક કરતા ખર્ચ વધારે હોવાથી આર્થિક તંગીની શકયતા છે. જ્યાં સુધી શક્ય હોય વાહન ચલાવતા સમયે સાવધાની રાખો. મશીનરીમાં કામ કરતા જાતક જલ્દબાજીથી બચવું. અઠવાડિયાનો મધ્યભાગ સુખ શાંતિથી વીતશે. યાત્રાના આયોજનની શક્યતા છે. 
 
 
સિંહ- અઠવાડિયાની શરૂઆતમાં તમારું સ્વાસ્થયના વિષયમાં નકારાત્મક ફળ મળશે. ક્રોધ અને જિદના કારણે લોકોના સાથે સંબંધ બગડવાની શકયતા છે. ખાસ કરીને જીવનસાથીના સાથે  અને વ્યાપારમાં ભાગીદારના સાથે ઉગ્ર બહદ અને મતભેદ થઈ શકે છે. વિચારોમાં દુવિધા ગેર જરૂરી ચિંતાના ચિડચિડાપનાન કારણે સહી નિર્ણય નહી લઈ શકશો. વાણી પર પણ સંયમ રાખવું જરૂરી છે. ઘરમાં ક્લેશ ન હોય તેનું ધ્યાઅ રાખવું. 
 
 
કન્યા- ગુસ્સા હતાશ નિરાશાથી આ અઠવાડિયા પોતાને બચાવી રાખવું. માનસિક દુવિધા કે કામમાં અવરોધના કારણે તમારા કોઈ પણ નિર્ણય લેવામાં પરેશાની થશે. આવક કરતા ખર્ચ વધારે થશે. અઠવાડિયાનો મધ્યભાગ તમારા માટે ખૂબ શુહ રહેશે. માનસિક શાંતિ રહેશે અને મહત્વપૂર્ણ કામકે  નિર્ણયને તમે નક્કી જ અંજામ સુધી પહોંચાડશો. સાર્વજનિક  

 
તુલા- આ અઠવાડિયા કોઈ પણ ગ્રહ રાશિ પરિવર્તન નહી કરી રહ્યા છે. આથી તમારા આર્થિક સાથે બધા પ્રકારના લાભ મળી શકે છે. તમારામાં અનૈતિક માર્ગથી કમાણી કરવાના લોભ જાગશે. મિત્ર અને વડીલોના સહયોગ અને માર્ગદર્શન મળશે. નિર્ણય લેવામાં દુવિધાનો અનુભ્વ થશે. વૈચારિક ઉથલ-પાથલ દરેક સ્થિતિમાં અસમંજસ જ જોવાશે. અઠવાડિયાના મધ્યભાગમાં ખર્ચની માત્રા વધારે રહેશે. 
 
વૃશ્ચિક- વર્તમાન સમયમાં તમારી આંખની તકલીફ રહેશે અને મોઢાના ચાંદલા થવાની પરેશાની થશે. અઠવાડિયાના પહેલા 2 દિવસ તમારા માટે કષ્ટકારી રહેશે. કોઈ કામમાં આખરે સુધી પહોચ્યા પછી અવરોધ આવી જવાથી તમારા ભાગ્ય પર દોષ મઢ્શે. મનમાં થૉડી નિરાશા પણ થશે. જ્યાં સુધી શકય હોય ગુસ્સા અને આવેશ પર નિયંત્રણ રાખવું અને મૌન રાખવું. આ બે દિવસ કોઈ ખોટા નિર્ણય થઈ જશે જેનાથી પછી પશતાવશો. અઠવાડિયાના આખરે બે દિવસ ખર્ચની માત્રા વધારે રહેશે. 
 
 
ધનુ- આ અઠવાડિયા તમારા જીવમાં વિઘ્નકારી અને સ્વાસ્થયની તકલીફ આપતું રહેશે. પણ પરિવાર અને મિત્ર તમારા સાથે ઉભા રહેશે. જેનાથી તમે હિમ્મત નહી હારશો. ખાસ કરીને સાસરા પક્ષના સાથે સંબંધોમાં ઘનિષ્ટતા વધશે. જીવનસાથી તરફથી આર્થિક કે બીજા કોઈ પ્રકારથી લાભ મળતું રહેશે. વર્તમાન સમયમાં નિર્ણય લેવામાં દુવિધાનો અનુભવ થશે. વિશ્વાસપાત્ર માણસની સલાહ લઈને કામ કરવું. પરિવારમાં શાંતિ રહેશે. જૂના મિત્રોથી ભેંટ થશે . 
 

મકર- જીવનસાથી સાથે વયવહ આરમાં મિઠાસ આવશે. તમારી જવાબદારી ભજવા માટે એક-બીજાનો પૂરો સહયોગ કરશો. અપરિણીત  જાતકો પ્રેમ સંબંધની શકયતા પણ વધતી જોવાઈ રહી છે. કામમાં ભાગીદાર સાથે તમે શાંતિથી બેસીને મહત્વપૂર્ણ પ્રોજેક્ટના વિષયમાં ચર્ચા કરશો. કોઈ ઠોસ નિર્ણય પર પહોચશો. નોકરીયતા લોકોના તોકાયેલા કાર્ય પૂર્ણ થવાથી તમારું પ્રદર્શન સુધરશે. વર્તમાન સમયમાં  તમારા કાર્ય કરવા માટે ઉત્સાહ અને જોશ બન્નેની સારી માત્રા રહેવાથી કોઈ નવી શરૂઆત કરવાના સોનેરી અવસર મળી શકે છે. 
કુંભ- કોઈ નવા માણસ સાથે સંબંધમા સૂત્રપાત્ર કરશો. વિપરીત લિંગવાળા માણસની તરફ વધારે આકર્શિત થશો. દાંમપત્ય જીવનમાં નાના-નાના ઝગડાનો સામનો કરવું પડશે. જો તમે આત્મીયતા પર વધારે ધ્યાન આપશો અને સમપર્ણની ભાવના રાખશો તો સારું રહેશે. સાસરા પક્ષના સાથે પણ કોઈ બાબત પર વિવાદ થવ આની શકયતા છે. વાહન ચલાવતા સમયે જલ્દબાજી , વડીલની વાતના અનાદર કરવાથી પરેશાનીમાં પડી શકો છો. તમારી સ્વાસ્થયના ધ્યાન રાખવું. 
 
મીન- આ અઠ્વાડિયા બુધ વક્રી થઈ રહ્યું છે આથી પ્રાપર્ટીના ક્રય વિક્રય સંબંધી કામમાં આગળ ન વધવું જ સારું રહેશે. માનસિક દુવિધાના કારણે તમે ચારેબાજુથી દિશાહીન થઈ ગયા અનુભવશો. ગુસ્સા અને આવેશના કારણે ખોટા નિર્ણય લઈ શકશો આ ધ્યાન રાખવું. અઠવાડિયાના મધ્ય ભાગ તમને માનસિક શાંતિ આપતુ રહેશે. આ અઠવાડિયા આર્થિક ઉન્નતિનો યોગ જોવાઈ રહ્યા છે.