મંગળવાર, 9 સપ્ટેમ્બર 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. સેક્સ લાઈફ
Written By
Last Updated : શનિવાર, 28 મે 2016 (18:12 IST)

કામસૂત્રથી લાંબા સમય સુધી ઉઠાવો સેક્સનો આનંદ

કામસૂત્રથી લાંબા સમય સુધી ઉઠાવો સેક્સનો આનંદ
કામસૂત્રમાં સેક્સ માટે કુળ 64 પોજીશન જણાવી છે. આ 64 ક્રિયાઓથી સેક્સના ભરપૂરા આનંદ માળી શકે છે. આ ક્રિયાઓમાં જણાવ્યા છે કે કેવી રીતે માત્ર પોતાને જ નહી પણ તમારા સાથીને પણ ચરમસુખ સુધી પહોંચાડીએ. કામસૂત્ર સેક્સની સ્વીકાર્યતા અને ઉપયોગિતા પર ગાઢતાથી પ્રકશ નાખે છે. કમસૂત્રના આ 64 ક્રિયાઓમાં કેટલાક આસન છે જેને ઉપયોગ કરી લાંબા સમય સુધી રતિક્રિયાના આંનંદ ઉઠાવી શકાય છે. 

 
અને સાથે જ એને ચરમ પર પહોંચાડવાના સમયે ને પણ ટાળી શકાય છે. આ સંભોગના પ્રયોગ કરી માણસ સ્ખલનના સમયે ને લાંબા સમય સુધી રોકી શકે છ અને એના માટે એ પોતે સુખ અને સંવેદનાના ત્યાગ નહી કરવું પડ્તું. 
 

 
કામસૂત્રેની આ પોજીશનમાં સંભોગના આનંદ ખુર્શી પર ઉઠાવી શકાય છે. એમાં પુરૂષ એક આરામ ખુરશે એપર બેસે છે અને એમની કમર પાછળ ટકાવી લે છે. એ પછી સ્ત્રી એમની જાંઘ પર બેસે છે અને ધીમી-ધીમે બન્ને રતિક્રિયામાં લિપ્ત થઈ જાય છે. 
આ પોજીશનને સાઈડ બાય સાઈડ પોજીશન પણ કહેવાય છે. એમાં મહિલા એક કરવટ લે છે અને પુરૂષ એની પાછળ અને બન્ને આ પોજીશનમાં સેક્સ કરે છે. આ સેક્સ ક્રીયામાં લાંબા સમય સુધી આનંદ ઉઠાવી શકે છે. અને તો એના થી પ્રેમ અને ભાવના માં લાગણી અને સંબંધો આનંદમય બને છે. 
આ પોજીશન મેડ્ર્રિન ડકના સમાન છે જેમ કે મેડરિન ડકમાં હોય છે એમાં પ્રેમાલાપ કરાય છે. એ પોજીશનમાં કરવટમાં નહી લેટતા. એમાં પુરૂષ મહિલાના ઉપર લેટે છે અને બન્ને આ પોજીશનમાં સંભોગના આનંદ લે છે. આ પોજીશન વધારે ઉપયોગ કરાય છે.