જો તમારુ બાળક તોતડુ બોલતુ હોય તો
-
સૌ પહેલા બાળકને નાક-કાન ગળાના વિશેષજ્ઞ પાસે લઈ જાવ અને શારિરીક કારણો જાણો
-
બાળકનો આઈ ક્યુ ટેસ્ટ કરવા માટે ક્લીનિકલ સાઈકોલોજિસ્ટની પાસે લઈ જાવ. -
જો શારીરિક કમીઓ હોય તો તેને દૂર કરવાનો પ્રયત્ન કરો. -
ઘર અને શાળામાં આવા બાળકોને બોલવા માટે પ્રેરિત કરો. -
બાળકોની મજાક ન ઉડાવો પણ તેમની સાથે પ્રેમથી વાતચીત કરો
-
જો બાળકની યાદગીરી નબળી હોય તો તેના વિકાસ માટે ક્લીનિકલ સાઈકોલોજિસ્ટ સાથે સંપર્ક કરો.
-
સ્પીચ થેરેપિસ્ટ, ક્લીનિકલ સાઈકોલોજિસ્તની સલાહથી બાળકોના સ્પીચના વિકાસનો પ્રયાસ કરો.