ગુરુવાર, 26 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. ચાઇલ્ડ કેર
Written By
Last Modified: સોમવાર, 24 એપ્રિલ 2017 (06:48 IST)

બાળક સામે આ કામ કરવાથી બચવું

1. ન કરવી મારપીટ 
કેટલાક લોકો તેમન ગુસ્સા પર કંટ્રોલ નહી કરી શકતા. તેથી એ આપસમાં ઘણી વાર મારપીટ પર ઉતરી આવે છે. આ રીતના વ્યવહારથી બાળક ડરી જાય છે અને તેમના મગજમાં ખોટી માનસિકતા આવી જાય છે. 
 
2. ઉંચી આવાજે વાત ન કરવી 
ઘર હોય કે બાહર બાળક પર ક્યારે પર ન ચીસવું. કેટલીક એવી વાત એવી હોય છે જે બાળક આખી જીવન નહી ભૂલતો. આવું હોઈ શકે છે એ મોટું થઈને તમારી રીતે જ વ્યવહાર કરવા લાગી જાય. 
 
3. તેમની ભાવનાઓને પણ સમજવું
બાળકની વાતને ધ્યાનથી સાંભળવું. તેમની ભાવનાઓની પણ કદર કરવી. તેને નકારવું નહી. નહી તો બાળજ ને લાગશે કે તમે તેને ઈગ્નોર કરી રહ્યા છો. 
 
4. ભાષા પર સંયમ રાખવું
તમે તમારી વાતચીતમાં પણ ઠહરાવ લાવો. બાળકની સામે ગંદા શબ્દોના ઉપયોગ ન કરવું. હમેશા યોગ્ય શબ્દ જ બોલવું. 
 
5. ન કરવું બુરાઈ 
કોઈ બીજાની સામે બાળકની બુરાઈ ન કરવી. તેનાથી તેમની ભાવનાને ઘાત પહોંચી શકે છે. તમારા બાળકને હમેશા પ્રોત્સાહિત કરવું . ક્યારે ક્યારે તેમની ભૂલને માફ કરીને પોતે પણ તેમના તોફાન-મસ્તીમાં શામેળ થઈ જાઓ.