0
સચિને મહિલાક્રિકેટરોને ટ્રેનિંગ આપી
ગુરુવાર,ડિસેમ્બર 4, 2008
0
1
ઈંગ્લેંડના કપ્તાન કેવિન પીટરસને આજે ભારતને વિશ્વાસ આપ્યો હતો કે, ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પહેલી ટેસ્ટમેચ કાર્યક્રમ અનુસાર જ થશે. મુંબઈ પર થયેલા આતંકવાદી હુમલાની તેના પર કોઈ અસર નહી પડે. સાથે સાથે પીટરસને ટીમની સુરક્ષા અંગે તકેદારી રાખવા કહ્યુ હતું.
1
2
દિલ્હી વિશ્વવિદ્યાલયે ગુરૂનાનક દેવ યુનિવર્સિટી અમૃતસરને બે વિકેટથી હરાવીને ઉત્તર ઝોન આંતર વિશ્વવિદ્યાલય ક્રિકેટ પ્રતિયોગિતાના ફાઈનલમાં પ્રવેશ કરી લીધો છે.
2
3
ઈંગ્લેંડના પૂર્વ કપ્તાન નાસિર હુસૈને કહ્યુ હતુ કે કપ્તાન કેવીન પીટરસન અને તેમની ટીમે ગયા અઠવાડીએ મુંબઈમાં થયેલા આતંકવાદી હુમલા છતાં ટેસ્ટ સિરીઝ માટે ભારત જવાનો નિર્ણય કરીને એક સારૂ ઉદાહરણ પૂરુ પાડ્યુ છે.
3
4
મોહમ્મદ યુસૂફને આડા હાથે લેતા પાકિસ્તાનના કપ્તાન શોએબ મલિકે જણાવ્યું કે, ભારત જઈને પોતાની ભડાસ કાઢ્યા પહેલા તેમના જેવા સીનિયર બેટ્સમેનને ટીમની છબી વિષે વિચારવું જોઈતું હતું.
4
5
આઈસીસીના અધ્યક્ષ શરદ પવારે કહ્યુ હતુ કે મુંબઈ પર થયેલા આત્મઘાતી આતંકવાદી હુમલાની 2011માં ભારતીય ઉપમહાદ્વીપમાં યોજાનાર વિશ્વકપને કોઈ ખતરો નથી.
5
6
વિસ્ફોટક ઓપનર વીરેન્દ્ર સહેવાગ હાલમાં જાહેર થયેલા વિશ્વ ટેસ્ટ રેંકિંગમાં પોતાનું 10 સ્થાન અને ભજ્જીએ 7 મું સ્થાન જાળવી રાખ્યુ છે.
6
7
માસ્ટર બેસ્ટમેન સચિન તેંદુલકરે મુંબઈમાં થયેલા આતંકવાદી હૂમલાને પૂરા ભારત પર હુમલો ગણાવતા જણાવ્યું કે, તેનાથી તેમને ઘણો ઘક્કો પહોંચ્યો છે અને આ દરમિયાન તે સુઈ પણ ન શક્યાં.
7
8
ઑફ સ્પિનર મુથૈયા મુરલીધરન (29 રન પર પાંચ વિકેટ) ની ફિરકીને પગલે શ્રીલંકાના આજે અહીં પાંચમાં એક દિવસીય આંતરરાષ્ટ્રીય મેચમાં ઝીમ્બાબ્વેના 19 રનથી પરાજય આપીને શ્રેણી 5-0 થી ક્લીન સ્વીપ આપી.
8
9
ઇંગ્લેન્ડના મુખ્ય પસંદગીકર્તા જ્યોફ મિલરે આગામી સપ્તાહ ટેસ્ટ શ્રેણી માટે ભારત જવા અનિચ્છુક પોતાના ક્રિકેટરોનું સમર્થન કરતા જણાવ્યું છે કે, પૂરી રીતે તૈયાર હોવા પર જ તેમણે ભારત જવું જોઈએ
9
10
ભારતની આર્થિક રાજધાની મુંબઈમાં ગત બુધવારે થયેલા આતંકવાદી હુમલાના ભયથી ઘરભીગી થયેલી ટીમ ઈંગ્લેંડ ફરી શુક્રવારે ભારત પાછી ફરવાની સંભાવના છે.
10
11
પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન રશીદ લતીફે આઇપીએલ અને આઇસીએલમાં રમતામાં દેશમા ક્રિકેટરાને તેમાંથી દુર થઇ જવા માટે આગ્રહ કર્યો છે.
11
12
એડીલેડ ઓવલ ખાતે રમાયેલી બીજી અને અંતિમ ક્રિકેટ ટેસ્ટ મેચના પાંચમાં દિવસે ન્યૂઝિલેંડ પર ઓસ્ટ્રેલિયાએ એક ઈનિંગ અને 62 રને જીત મેળવી હતી. જેની સાથે ઓસ્ટ્રેલિયાએ બે ટેસ્ટમેચોની શ્રેણી 2.0થી જીતી લીધી છે.
12
13
ઓસ્ટ્રેલિયાના મહાન સ્પિન બોલર શેન વોર્ને તાજેતરમાં પોતાની જારી પુસ્તકમાં વિરેન્દ્ર સહેવાગ સાથે જોડાયેલી એક રોચંક ઘટનાનો ઉલ્લેખ કર્યો છે.
13
14
મુંબઈ પરનાં આતંકવાદી હુમલા બાદ વન ડે શ્રેણી અડવચ્ચે છોડીને જતી રહેલી ઈગ્લેન્ડની ટીમે બંને ટેસ્ટ મેચોનું સ્થાન બદલ્યું છે.
14
15
દક્ષિણ આફ્રિકાના કપ્તાન ગ્રીમ સ્મીથે કહ્યુ હતુ કે તેમની ટીમ ઓસ્ટ્રેલિયા સામે આવનાર શ્રેણીમાં અમારી ટીમ સારૂ પ્રદર્શન કરશે.
15
16
પાકિસ્તાનના ક્રિકેટરોએ મુંબઈમાં થયેલા આતંકવાદી હુમલા પર ભારતથી સહાનુભૂતિ વ્યક્ત કરી હતી. તેમજ તેમણે જણાવ્યું હતું કે ભારતે એશિયા ખંડમાં પાકિસ્તાન સહિત અન્ય દેશો માટે ક્રિકેટને બચાવવા માટે કામ કરવું જોઈએ.
16
17
પૂર્વ ઓસ્ટ્રેલિયાઈ કેપ્ટન ગ્રેગ ચેપલે કહ્યુ કે મુંબઈમાં થયેલ આતંકવાદી હુમલાથી ભારતનો પ્રવાસ કરનારા ખેલાડીઓનો વ્યવ્હાર બદલાશે અને તેમને એવુ અનુભવશે જેવુ તેઓ પાકિસ્તાનના પ્રવાસ દરમિયાન અનુભવે છે.
17
18
ઓસ્ટ્રેલિયાના મહાન ઝડપી બોલર ગ્લેન મૈકગ્રાને સિડનીમાં કાલે એક સમારોહમાં એનએસડબ્લ્યૂ ઓસ્ટ્રેલિયન ઓફ ધ યર ચૂંટવામાં આવ્યાં.
18
19
શુક્રવાર,નવેમ્બર 28, 2008
મુંબઈમાં થયેલા ફીદાયીન હુમલા બાદ ઈગ્લેન્ડની ક્રિકેટ ટીમે પોતાનો પ્રવાસ ટુંકાવી નાંખ્યો છે. પણ તેઓ ટેસ્ટ મેચ રમવા માટે તૈયાર છે. તેઓ બીજી ટેસ્ટ મુંબઈની જગ્યાએ ચેન્નાઈમાં રમાશે.
19