ગુરુવાર, 1 જાન્યુઆરી 2026
0

વિરાટનું અર્ધશતકઃ ત્રણ વિકેટે 81 રન

બુધવાર,ઑગસ્ટ 27, 2008
0
1
ભારત અને શ્રીલંકા વચ્ચે શરૂ થનારી મેચમાં વરસાદે ભંગ પાડ્યો હતો. સતત ચાલી રહેલા વરસાદને કારણે ભારત અને શ્રીલંકા વચ્ચે રમાનાર એકદિવસીય મેચ હજી સુધી શરૂ થઈ શકી નથી.
1
2
ભારતીય કપ્તાન મહેન્દ્રસિંહ ધોનીએ શ્રીલંકા વિરૂદ્ધ ત્રીજા એક દિવસિય આંતરરાસ્ટ્રીય ક્રિકેટ મેચમાં 33 રનથી મેળવેલી જીતને ભારતીય બોલરોને આભારી ગણાવી હતી.
2
3

હૈડન બાંગલાદેશ રમવા નહી જાય

મંગળવાર,ઑગસ્ટ 26, 2008
બાંગલાદેશ વિરૂદ્ધ શનિવારથી શરૂ થનારી મર્યાદિત ઓવરોની ક્રિકેટ મેચમાં ઈજાના કારણે ઓસ્ટ્રેલિયાના ધુંવાધાર બેટ્સમેન મૈથ્યુ હૈડન રમી શકશે નહી.
3
4
દક્ષિણ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા જેવી ટોચની ટીમોના દબાણથી ઝૂકીને રવિવારે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદે આગામી મહિને યોજાનારી ચેમ્પિયંસ ટ્રોફીને ઓક્ટોબર 2009 સુધી મોકૂફ કરી દીધી છે. જેનાથી ચાહકોમાં હતાશા ફરી વળી હતી.
4
4
5
ભારત અને શ્રીલંકા વચ્ચે મંગળવારે ચોથી વન ડે ક્રિકેટ મેચ રમાશે છે. જેમાં ધોનીની ટીમ ખુબ ફોમમાં જણાઈ રહી છે. મંગળવારે બપોરે 2.30 વાગ્યે શરૂ થશે. આ ડે-નાઈટ મેચ બપોરે 2.30 વાગે શરૂ થશે.
5
6
કપ્તાન મહેન્દ્રસિંહ ધોની અને સુરેશ રૈનાની જોરદાર બેટીંગ સાથે બોલરોની સારી એવી રણનીતિથી રવિવારે ત્રીજી વનડે મેચમાં ટીમ ઈન્ડિયાએ શ્રીલંકાને માત આપી હતી. ભારતે શ્રીલંકાને 33 રનથી હરાવીને સીરીઝમાં 2-1 ની બરાબરી કરી છે.
6
7
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના પૂર્વ અધ્યક્ષ જગમોહન ડાલમિયા આજે બીસીસીઆઈની કાર્યકારી સમિતિની બેઠકમાં ગેરહાજર રહ્યા હતા. તેમણે બંગાળ ક્રિકેટ સંગઠન કૈબ સાથે અન્ય પ્રતિનિધિને બેઠકમાં ભાગ લેવા મોકલ્યા હતા
7
8
બીસીસીઆઈએ બીજિંગ ઓલિમ્પિકમાં ભારતનું નામ ઉંચુ કરનાર ખેલાડીઓને નાણાકિય પુરસ્કાર આપવાની ઘોષણા કરી છે, સાથે સાથે આ ખેલાડીયોની યોગ્ય પસંદગીકારોના વાર્ષિક વેતનદરમાં વધારો કરી આપવાની જાહેરાત કરી હતી.
8
8
9
એકદિવસીય મેચ રમતા કપ્તાન કેવિન પીટરસનની હરણફાળ બેટીંગથી શુક્રવારે ઈંગલેન્ડે પ્રથમ વન ડે ક્રિકેટ મેચમાં દક્ષિણ આફ્રિકાને હરાવી દીધુ હતુ.
9
10
દક્ષિણ આફ્રિકાએ પાકિસ્તાનમાં ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી આખરે ખસી જવાનો નિર્ણય કર્યો છે. આની સાથે જ આ ટ્રોફીમાંથી ખસી જનાર આફ્રિકા પ્રથમ ટીમ બની છે.
10
11
તેલુગુ ફિલ્મ સ્ટાર વિષ્ણુ માંચુએ આઈસીએલની હૈદરાબાદ ટીમમાં આંશિક હિસ્સેદારી ખરીદી છે. આ પગલાંથી કેટલાંય સમયથી સમાચારની બહાર રહેલી આઈસીએલ અચાનક સમાચારમાં આવી ગઈ હતી. તેમજ તેનાં અધિકારીઓમાં આત્મવિશ્વાસ વધ્યો છે.
11
12
આવતા મહિને યોજાનાર ચેમ્પિયંસ ટ્રોફીના આયોજન અંગે ફેસલો આ રવિવારે થશે. જેના માટે આઈસીસી બોર્ડ ટેલીકોન્ફરન્સ દ્વારા પાકિસ્તાનમાં ટૂર્નામેંટની સંભાવના ઉપર ચર્ચા કરશે.
12
13
ભારત અને શ્રીલંકા વચ્ચે રમાઈ ગયેલી બીજી વનડેમાં ભારતે શ્રીલંકાને ત્રણ વિકેટે હાર આપી હતી. આ જીત સાથે ભારતે વન ડે સીરીઝ 1-1થી બરાબર કરી છે.
13
14
પગની ઈજાનો સામનો કરી રહેલાં વિરેન્દ્ર સહેવાગ શ્રીલંકા સામે ચાલી રહેલી શ્રેણી ગુમાવે તેવી શક્યતા છે. પગની ઈજાને કારણે શ્રેણીમાં રમી શકે તેમ નથી.
14
15
રાંગીરી ખાતે રમાયેલ શ્રીલંકા ભારત વચ્ચે આજે વન ડે સીરીઝ શરૂ થઈ હતી. જેમાં શ્રીલંકાએ વિજયી પ્રારંભ કરી, ભારતને આઠ વિકેટે હાર આપી છે. ભારતનાં તમામ બેટ્સમેનો નિષ્ફળ ગયા હતાં.
15
16
ભારત-શ્રીલંકા વચ્ચે પાંચ વન ડેની સીરીઝની પ્રથમ મેચની સોમવારે શરૂ થઈ ગઈ છે. પણ ભારતની શરૂઆત ખરાબ રહી છે. છેલ્લા સમાચાર મુજબ ભારતે ત્રણ વિકેટે 50 રન બનાવ્યા છે.
16
17
ભારત ભલે શ્રીલંકામાં ટેસ્ટ સીરીઝ ખરાબ રીતે હારી ગયું હોય, તેને વન ડે સીરીઝ જીતવાનો પુરેપુરો વિશ્વાસ છે. ધોનીની બ્રિગેડ શ્રીલંકામાં સોમવારથી શરૂ થનાર પાંચ વન ડેની સીરીઝમાં જીતવાનો આત્મવિશ્વાસ ધરાવ છે.
17
18
કોલંબો. શ્રીલંકા એકાદશની વિરુદ્ધ અભ્યાસ મેચમાં 172 રનની જોરદાર ભાગીદારી કરનાર ભારતીય ટીમના ઉપકેપ્ટન યુવરાજસિંહે આગામી વન ડે શ્રેણીમાં સારૂ પ્રદર્શન કરવાનો વિશ્વાસ અપ્યો હતો.
18
19

માહીએ ધ્વજવંદન કર્યુ

શુક્રવાર,ઑગસ્ટ 15, 2008
શ્રીલંકાનાં પ્રવાસે ગયેલ ભારતીય ક્રિકેટ ટીમનાં કપ્તાન મહેન્દ્રસિંહ ધોનીએ ભારતીય દૂતાવાસમાં ધ્વજવંદન કર્યું હતું. આ પ્રસંગે સમગ્ર ટીમ ઈલેવન હાજર રહી હતી.
19