મંગળવાર, 13 જાન્યુઆરી 2026
0

ભારતીય ક્રિકેટ ટીમ કરાચી પહોચી

સોમવાર,જૂન 23, 2008
0
1
કરાચી. બાંગ્લાદેશમાં થયેલી ત્રિકોણીય શ્રેણીની ફાઈનલમાં ભારત પર જીત મેળવવાના આત્મવિશ્વાસ સાથે પાકિસ્તાન કોચ જ્યોફ લાસનને પુર્ણ વિશ્વાસ છે કે તેમની ટીમ 24 જુનથી શરૂ થનાર એશિયા કપમાં મહેંદ્ર સિંહ ધોનીની ટીમને ભારે પડશે.
1
2
કરાચી. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે ગઈ કાલે પાકિસ્તાન પ્રીમીયર લીગ (પીપીએલ)નું નામ બદલીને ટ્વેટી-20 સુપર લીગ કરી દિધું છે. જે આગામી સપ્ટેમ્બરમાં શરૂ થવાની શક્યતા છે.
2
3
નવી દિલ્હી. ભારતનો 1983 વિશ્વકપની અંદર થયેલ વિજયનો પાયો ખોદનાર કેપ્ટન કપિલ દેવની ઝીમ્બામ્બેની વિરુદ્ધ રમવામાં આવેલ નાબાદ 175 રનની ઐતિહાસિક દાવની સાથે એક દુ:ખદ ઘટના જોડાયેલ છે કે તે મહાન દાવનો વિડિયો રેકોર્ડિંગ નહોતો થઈ શક્યો.
3
4
કરાંચી. દુબઈમાં 19 દિવસની જેલ પછી સ્વદેશ પાછા ફરેલા પાકિસ્તાનના તેજ બોલર મોહમ્મદ આસિફ પોતાની વાત પર અડગ છે અને તેમણે જોર આપીને કહ્યુ કે ત્યાં અધિકારીઓએ તેને કોઈ પ્રતિબંધિત ડ્રગની સાથે નહોતો પકડ્યો. આ તેજ બોલરનુ કહેવુ છે કે તે નિર્દોષ છે અને તે જ ...
4
4
5
મેલબર્ન. ઓસ્ટ્રેલિયાઈ ક્રિકેટ કપ્તાન રિકી પોંટિંગ 27 ઓગસ્ટના રોજ સર ડોનાલ્ડના જંયતિ પર ભાષણ આપશે. દુનિયાના સર્વશ્રેષ્ઠ ક્રિકેટરની 100મી જયંતી પર સિડનીમાં વિશેષ રાત્રિ ભોજનનુ આયોજન કરવામાં આવશે.
5
6
દિલ્લી . 25 વર્ષ પહેલા કપિલ દેવની વિશ્વ કપ વિજેતા ટીમને માટે પોતાનો અવાજનો જાદુ વિખરાવનારી સુર સામ્રાજ્ઞી લતા મંગેશકરનુ કહેવુ છે કે તે એ ખાસ કન્સર્ટ અને ફાઈનલ મેચને આખી જીંદગી સુધી નહી ભૂલી શકે.
6
7

અકમલ એશિયા કપમાંથી બહાર

ગુરુવાર,જૂન 19, 2008
પાકિસ્તાની પસંદગીકર્તાઓએ અનુભવી વિકેટકીપર કામરાન અકમલને આગામી અઠવાડિયાથી શરૂ થનારી એશિયા કપ ક્રિકેટ ટૂર્નામેન્ટમાંથી હટાવી દીધા છે.
7
8
મીડિયા અહેવાલો અનુસાર ક્રિકેટ ઓસ્ટ્રેલિયા (સીએ) એક મોટા સંકટ તરફ આગળ વધી રહ્યું છે કારણકે તેનાં મુખ્ય ક્રિકેટર પાકિસ્તાનમાં સુરક્ષા કારણોને કારણે ચેમ્પિયન્સ ટ્રોફીનો બહિષ્કાર કરવા પર વિચાર કરી રહ્યાં છે.
8
8
9
ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ વચ્ચે એજબેસ્ટન ખાતે રમાયેલી બીજી એક દિવસીય ક્રિકેટ મેચનું વરસાદનાં વિધ્નને કારણે કોઈ પરિણામ આવી શક્યુ ન હતું અને મેચ ડ્રો રહી હતી.
9
10

વારસો સુરક્ષિત : પીસીએ

બુધવાર,જૂન 18, 2008
મોહાલી સ્ટેડિયમમાંથી પોતાની તસ્વીર હટાવવાથી દુઃખી કપિતલ દેવનાં દર્દને ઓછુ કરવાની કવાયતમાં પંજાબ ક્રિકેટ સંઘે આજે વિશ્વ કપ વિજેતા કપ્તાનને આશ્વાસન આપ્યુ હતું કે તેમનાં વારસાની સંપૂર્ણ સુરક્ષા કરવામાં આવશે અને નિર્માણ કાર્ય દરમિયાન કાઢવામાં આવેલી ...
10
11
કપિલ દેવની આગેવાનીમાં 1983 ક્રિકેટ વિશ્વ કપમાં ભારતની જીતની રજત જયંતિ પર 25 જૂને લંડનનાં લોર્ડ્સ ખાતે સુનીલ ગાવસ્કરની મહેમાનગતિમાં થનારા રાત્રી ભોજનમાં ક્રિકેટ બોર્ડ અધ્યક્ષ શરદ પવાર પણ સામેલ થશે તેવી આશા છે.
11
12
ઢાકા. મહેંન્દ્ર સિંહ ધોની અને કંપની 316 રનના વિશાળ લક્ષ્યનો પીછો ન કરી શક્યાં અને ફાઈનલમાં 25 રનથી જીત નોંધાવીને પાકિસ્તાને ત્રિકોણીય વન ડે ક્રિકેટ શ્રેણીને પોતાના નામે કરી લીધી.
12
13
દુબઈ. ભારત આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદનાં તાજા વન ડે રેકિંગમાં ચોથા સ્થાને છે. બેટિંગમાં સચિન બીજા સ્થાને છે.
13
14
મીરપુર. સલામી બેટ્સમેન ગૌતમ ગંભીરની જોરદાર સદી (107) અને વીરેન્દ્ર સહેવાગના આક્રમક (59) રનની મદદથી ભારતે મેજબાન બાંગ્લાદેશને ત્રિકોણીય સીરીઝમાં સાત વિકેટથી પરાજ્ય આપી દિધો હતો. હવે 14 જુને ભારતની ટક્કર પાકિસ્તાન સાથે થશે
14
15
પાકિસ્તાનનાં લાહોરમાં શરૂ થનારી ચેમ્પિયન્સ ટ્રોફીનાં આયોજન પર સંકટનાં વાદળ દૂર થયા બાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ આગામી અઠવાડિયે 18 જૂનનાં રોજ સત્તાવાર રીતે તેનાં લોકો અને પ્રાયોજકોની જાહેરાત કરવા માટે તૈયાર છે.
15
16
ટોચનાં ક્રમનાં બેટ્સમેનોની સ્ફોટક અડધી સદીઓ બાદ પ્રવીણ કુમાર અને પીયુષ ચાવલાની ઘાતક બોલિંગનાં દમ પર ભારતે પાકિસ્તાનને ત્રિકોણીય એકદિવસીય ક્રિકેટ શ્રેણીની પોતાની પ્રથમ મેચમાં 140 રનથી હરાવી 12 મેચોનાં અશ્વમેઘી અભિયાનની જોરદાર શરૂ કરી છે.
16
17

ટેટ પુનરાગમન માટે તૈયાર

મંગળવાર,જૂન 10, 2008
માનસિક તથા શારીરિક થાકનાં કારણે આ વર્ષે અસ્થાયી રીતે ક્રિકેટથી દૂર રહેનારા ઓસ્ટ્રેલિયાનાં શાન ટેટ સ્વસ્થ થઈ ગયા છે અને તેઓ કહે છે કે, તેઓ સાથી ફાસ્ટ બોલર બ્રેટ લી પર વધાતા બોઝને ઓછો કરવા માટે આશા પહેલા ક્રિકેટમાં પુનરાગમન કરવા તૈયાર છે.
17
18
દોહા. ભારતીય ગોલ્ફરો જીવ મિલ્ખા સિંહ અને એસએસપી ચૌરાસિયા તેમજ ક્રિકેટર રોબિન ઉથ્થપાને આજે પશ્ચિમ એશિયાની નિર્માણ કંપની પેનાસેલ્ટિકા હોલ્ડિંગ્સ લિમિટેડની સાથે કરાર કરીને પ્રાયોજકોના લીસ્ટમાં એક વધારે નામ જોડી દિધું હતું.
18
19
નવી દિલ્લી. ઈંડિયન પ્રીમિયર લીગ દરમિયાન માંસપેશીયોમાં ખેંચાણના લીધે એસ શ્રીસંતની બાંગ્લાદેશમાં થનારી ત્રિકોણીય મેચમાં રમવું મુશ્કેલ છે. આ ફાસ્ટ બોલરોને આજે બેંગલોરમાં રાષ્ટ્રીય ક્રિકેટ એકેડમને મળવાની સલાહ આપવામાં આવી.
19