બેટી બીના આવ્યા બાદ ઐશ્વર્યાના વધેલા વજન વિશે ઘણું બધુ લખાઈ ચૂક્યુ છે. જો કે, આજ સુધી ઐશ્વર્યા, અભિષેક કે બચ્ચન પરિવારના કોઈ પણ સભ્યએ એશના વજન વિશે કોઈ ખેદ વ્યક્ત નથી કર્યો. તેમ છતાં, મીડિયામાં સતત આ વિશે કંઈકને કંઈક ચર્ચા ચાલતી રહી છે. અલબત્ત, તમને ...