ગુરુવાર, 1 જાન્યુઆરી 2026
0

બોલીવુડના ખાનોએ પોતાના નામ પાછળ બાલન લખવું જોઈએ - વિદ્યા

મંગળવાર,ડિસેમ્બર 13, 2011
0
1
એક રહસ્યમય વ્યક્તિત્વની છબિ ઉભી કરનાર છતાં પ્રભાવશાળી બોલીવુડ અભિનેતા સલમાન ખાન બીજાને અનુસરવા કરતા પોતાનો રસ્તો જાતે શોધવામાં માને છે. હાલમાં જ આશુતોષ ગોવારીકર જ્યારે સ્ક્રિપ્ટ લઈને સલમાન ખાન પાસે ગયા ત્યારે સલ્લુનો જવાબ સાંભળીને જ ચોંકી ગયા હતાં.
1
2
હાલમાં બોલિવૂડમાં પ્રેગનન્સીનો દોર ચાલી રહ્યો છે. સૌથી પહેલા ઐશ્વર્યા રાય બચ્ચન, પછી લારા દત્તા, સેલિના જેટલી અને છેલ્લે શિલ્પા શેટ્ટીએ પણ આ ખુશખબર આપી છે. આમિર ખાન અને કિરણ રાઓએ આઈવીએફ-સરોગેસી દ્વારા બાળકને જન્મ આપ્યો હોવાને કારણે, બાળકના જન્મ પછી ...
2
3
યુટ્યૂબ પરના રેકોર્ડ તોડ્યા પછી 'કોલાવેરી ડી' પહોંચી ગયુ છે ટાઈમ મેગેઝિન સુધી. ગીતના કમ્પોઝર અનિરુદ્ધને પોતાની કારકીર્દિ માટે આનાથી વધારે સારી શરૂઆત ન મળી શકી હોત.
3
4
જે અત્યાર સુધીનો આ વર્ષનો સૌથી મોટો વિવાદ લાગતો હતો, તે મુદ્દો એટલે કે વીણા મલિકનો FHM મેગેઝિન પરનો નિર્વસ્ત્ર પોઝ ચોક્કસ રીતે પ્લાન કરેલો સ્ટંટ હતો. ફેશન ડિઝાઈનર અને સ્ટાઈલિસ્ટ ઉમેર ઝાફરે એક અખબાર સાથે, પાકિસ્તાન અને ભારત બન્ને દેશોમાં હોબાળો મચાવી ...
4
4
5

હેપી બર્થ ડે રજનીકાંત

સોમવાર,ડિસેમ્બર 12, 2011
રજનીકાંત નામ મોઢા પર આવતા જ એક અદ્દભૂત અભિનેતાની છબી નજર સમક્ષ આવી જાય છે. રજનીકાંત માટે તો એવુ કહીએ તો અતિ નહી કહેવાય કે 'સિર્ફ નામ હી કાફી હૈ' જ્યારે આપણે સુપરસ્ટાર રજનીકાંતની વાત કરતા હોઈએ ત્યારે બધી જ વસ્તુ લાર્જર ધેન લાઈફ હોવી જોઈએ. 12 ...
5
6

ફિલ્મ સમીક્ષા : લંકા

શનિવાર,ડિસેમ્બર 10, 2011
મકબૂલ ખાનની 'લંકા' એ આધુનિક સમયની રામાયણ છે, જેમાં મનોજ બાજપાઈ, ટિયા બાજપાઈ અને અર્જન બાજવા આ ભારતીય મહાકાવ્યના વિવિધ પાત્રો ભજવે છે. 'લંકા'ની વાર્તા જસવંત સિસોદિયા (મનોજ)ની આસપાસ ફરે છે, જે બીજનોર શહેરનો સૌથી વધુ પ્રભાવશાળી અને વગદાર વ્યક્તિ છે. ...
6
7
મોડેલ કમ એક્ટ્રેસ યાના ગુપ્તાએ હવે લોકોને હેલ્ધી બનાવવાની જવાબદારી ઉઠાવી લીધી હોય તેવું લાગી રહ્યું છે. વાસ્તવમાં યાનાએ સ્વાસ્થ્ય સંબંધી એક પુસ્તક લખ્યું છે. આ પુસ્તક દ્વારા તે લોકોને સારા સ્વાસ્થ્યની ટિપ્સ આપશે.
7
8

મજાનો જોક્સ : ચુડેલ

શુક્રવાર,ડિસેમ્બર 9, 2011
મિશ્રાજી એક જંગલમાંથી જઈ રહ્યા હતા. એક ચુડેલે એમને અટકાવ્યા. ‘હા….હા….હા…હી…હી..હી….મેં ચુડેલ હૂં…હા……હા….હા…’ મિશ્રાજી : ઓય ચૂપ બેસ ! તારી એક બહેન મારી પત્ની છે.
8
8
9
રિકી બહેલ (રણવિર) સ્વભાવે મોજીલો છે અને સ્ત્રીઓને છેતરવામાં અવ્વલ છે. તે ફેમસ અને પૈસાદાર સ્ત્રીઓને આકર્ષે છે અને અંતે તેમના દિલ તોડીને અને બેન્ક ખાતામાં ધાડ પાડીને ચાલ્યો જાય છે. જ્યા સુધીમાં સ્ત્રીઓ તેને પકડે તે પહેલા તો તે છૂ થઈ ગયો હોય છે અને ...
9
10
વાઈલ્ડ કાર્ડ એન્ટ્રિ દ્વારા ફરીથી ઘરમાં પ્રવેશ કરનાર 'વાઈલ્ડ' પૂજા મિશ્રા કંઈક નવા જ ગેમ પ્લાન સાથે આવી છે. પૂજાને સન્ની લિઓનની અસલીયત ખબર છે, જ્યારે સન્ની વિવાદાસ્પદ શોમાં પોતાની ઓળખ છુપી રાખી રહી છે.
10
11
. 'સેક્સ અને શાહરૂખ વેચાય છે' વાળી વાત કહીને ચર્ચામાં આવેલી નેહા ધૂપિયાએ થોડા જ સમયમાં પોતાની આ જ વાતમાં સલમાન ખાનનું નામ પણ ઉમેરી દીધુ હતું.
11
12

ફની જોક્સ - ગર્લફ્રેંડ

ગુરુવાર,ડિસેમ્બર 8, 2011
ભિખારી - 10 રૂપિયા આપો સાહેબ ગર્લફ્રેંડ સાથે વાત કરવી છે સાહેબની ગર્લફ્રેંડ - જુઓ, ભિખારી જેવો ભિખારી પણ પોતાની ગર્લફ્રેંડને કેટલો પ્રેમ કરે છે ભિખારી - નહી મેડમ, તેને પ્રેમ કર્યા પછી જ હું ભિખારી બની ગયો.
12
13

પતિ-પત્નીના જોક્સ

ગુરુવાર,ડિસેમ્બર 8, 2011
પતિ - મારા મરી ગયા પછી શુ તુ બીજા લગ્ન કરીશ ? પત્ની - નહી, હુ તો મારી બહેન સાથે રહીશ... અને તમે ? પતિ - હું પણ તારી બહેન સાથે રહીશ.
13
14

રમુજી જોક્સ - બહેન

ગુરુવાર,ડિસેમ્બર 8, 2011
પતિ ફોન પર વાત કરી રહ્યો હતો પત્ની - કોનો ફોન છે ? પતિ - બહેનનો.... પત્ની - તો આટલી ધીરે ધીરે વાત કેમ કરો છો ? પતિ - તારી છે એટલા માટે..
14
15

મજેદાર જોક્સ - વિદ્યા

ગુરુવાર,ડિસેમ્બર 8, 2011
ટીચર - રાજુ તુ કોલેજમાં કેમ આવે છે ? રાજુ - વિદ્યા માટે ટીચર - તો હવે ઉંઘી કેમ રહ્યો છે ? રાજુ - આજે વિદ્યા નથી આવી સર.
15
16

આજનો જોક્સ - ઓક્સફર્ડ

ગુરુવાર,ડિસેમ્બર 8, 2011
શિક્ષક - ઓક્સફર્ડ મતલબ શુ છે ? વિદ્યાર્થી - ઓક્સ મતલબ બળદ, ફોર્ડ મતલબ ગાડી તેથી ઓક્સફર્ડ મતલબ બેલગાડી
16
17
કરણ જોહરની 'અગ્નિપથ' માટે રિતીક રોશન અને પ્રિયંકા ચોપરા એક રોમેન્ટિક ગીતમાં પોતાની સિઝલિંગ કેમિસ્ટ્રિ બતાડી છે. વરસાદમાં પલળતા પલળતા એક ધીમાં રોમેન્ટિક સોન્ગમાં રિતીક-પ્રિયંકાએ ઉત્કત દ્રશ્યો આપીને પડદાં પર આગ લગાડી છે
17
18
પાકિસ્તાની કોર્ટે આજે એક વકીલે દાખલ કરેલી અરજીને ફગાવી દીધી છે, જેમાં પાકિસ્તાની એક્ટ્રેસ વીણા મલિકની વિરુદ્ધ અશ્લીલતા અને રાજ્ય સામે બળવો કરવા બદલ તેનો પાસપોર્ટ જપ્ત કરવા માટે અરજી કરાઈ હતી. આ અરજી વીણા FHM મેગેઝિનના કવરપેજ માટે આપેલા નિર્વસ્ત્ર ...
18
19
આ વાત તો હવે ઘણા લોકો જાણે છે કે સંજય લીલા ભણસાળી ઐશ્વર્યાને માતા બન્યા પછીની તેની પહેલી ફિલ્મમાં લેવા માટે ઉત્સાહિત છે. ઐશ્વર્યા પણ ટૂંક સમયમાં ફરીથી ફિલ્મોમાં આવવા માટે તૈયાર છે તેણે પણ આ ફિલ્મ માટે હા પાડી હોવાની વાત સાંભળવા મળી છે
19