સોમવાર, 12 જાન્યુઆરી 2026
0

દેવ આનંદના અંતિમ સંસ્કાર લંડનમાં, અસ્થિઓ મુંબઈમા લવાશે

બુધવાર,ડિસેમ્બર 7, 2011
0
1
બોલીવુડની સુંદરીઓ ફિટનેસ પ્રત્યે ઘણી સજાગ હોય છે. મોટાભાગની હીરોઇનો દરરોજ અમૂક સમય તો વર્કઆઉટ પાછળ ગાળતી જ હોય છે. શિલ્પા શેટ્ટીએ જ્યારથી પોતાની ફિટનેસ સીડી બહાર પાડી ત્યારથી તે લોકોની ફિટનેસ આઇકોન બની ગઇ. બોલીવુડની અન્ય એક અભિનેત્રી બિપાશા બાસુએ પણ ...
1
2
બિગ બોસના સીઝન 5માં હવે ક્રિકેટરોનો પણ મસાલો ઉમેરવામાં આવી રહ્યો છે. ઓસ્ટ્રેલિયાના પૂર્વ ક્રિકેટર એંડ્ર્યૂ સાયમંડ્સ પણ બિગ બોસના ઘરમાં પહોંચી ગયા છે.
2
3
ફિલ્મ 'હિરોઈન'માં કરિના કપૂરે અમુક ઈન્ટિમેટ દ્રશ્યો આપવાના છે, પરંતુ સૈફ સાથે કરેલા વાયદા અનુસાર સૈફિના હવે કોઈ કિસિંગ સીન કે ઈન્ટિમેટ દ્રશ્યો નહીં ભજવે. જો કે, ડાયરેક્ટર મધુર ભંડારકરને પૂરો વિશ્વાસ છે કે તેમની 'હિરોઈન' તેમને નિરાશ નહીં કરે. કારણ કે ...
3
4
યૂ-ટ્યુબ અને ઈંટરનેટ પર ધમાલ મચાવીને એક કરોડ હિટ્સ પોતાને નામે કરનારુ દક્ષિણ અભિનેતા ધનુષનું ગીત 'કોલાવરી ડી' વિરુદ્ધ પહેલીવાર કોઈએ વિરોધનો સ્વર ઉઠાવ્યો છે.
4
4
5
કોલાવેરી ડીએ લોકપ્રિયતાના બધા રેકોર્ડ તોડી નાખ્યા અને હવે તે બાળકોમાં પણ ખૂબ લોકપ્રિય થઈ ચુક્યુ છે. હવે આ 'કિડ સિંગર'ના અવાજમાં પણ સાંભળી શકો છો.
5
6
. બોલીવુડ અભિનેતા આમિર ખાન અને તેમની પત્ની કિરણ રાવને પુત્ર થયો છે. પુત્રનો જન્મ મુંબઈની એક પ્રાઈવેટ હોસ્પિટલમાં એક ડિસેમ્બરના રોજ આઈવીએફ તકનીક દ્વારા 'સરોગેટ મધર'ના પેટથી જન્મ્યો છે.
6
7

દેવ આનંદની ફિલ્મોગ્રાફી

સોમવાર,ડિસેમ્બર 5, 2011
સદાબહાર અભિનેતા દેવ આનંદે ઘણી ફિલ્મોમાં કામ કર્યુ છે. તેમના ફિલ્મી કેરિયરની ફિલ્મો આ પ્રમાણે છે.
7
8
ફિલ્મી પડદાં પર ઘણા દસકાઓ સુધી રોમાંસને નવી ઓળખ અપાવનારા સદાબહાર એક્ટર દેવાનંદનું શનિવારે રાત્રે હાર્ટ એટેકથી લંડનમાં નિધન થઈ ગયુ. તેઓ 88 વર્ષના હતા. પારિવારિક સૂત્રોએ જણાવ્યુ કે દેવાનંદની તબિયત છેલ્લા કેટલાક દિવસોથી સારી નહોતી અને તેઓ સારવાર માટે ...
8
8
9

વીણા મલિક એફએચએમ માટે ન્યુડ થઈ

શનિવાર,ડિસેમ્બર 3, 2011
પાકિસ્તાની અભિનેત્રી વીણા મલિકની નગ્ન તસ્વીર વર્તમાન દિવસોમાં ચર્ચાનો વિષય બની ગઈ છે એફએચએમ પત્રિકાના કવારમાં વીણાના 'ન્યુડ પોઝ'એ હંગામો મચાવ્યો છે. આ ફોટાઓમાં તેમના શરીર પર ટેટૂ સિવાય કશુ જ દેખાતું નથી.
9
10

ધ ડર્ટિ ફિલ્મ - ફિલ્મ સમીક્ષા

શનિવાર,ડિસેમ્બર 3, 2011
દક્ષિણ ભારતીય અભિનેત્રી સિલ્ક સ્મિતા 80ના દાયકામાં બી-ગ્રેડ ફિલ્મોની સુપરસ્ટાર હતી. પોતાની કામુક અદાઓ અને અંગ પ્રદર્શન દ્વરા તેણે દર્શકોને દિવાના બનાવ્યા હતા. તેની જીંદગીમાં બધુ જ ઝડપથી ઘટિત થયુ અને 36 વર્ષની વયે જ તેણે આ દુનિયામાંથી વિદાય લઈ લીધી. ...
10
11
વાત દક્ષિણ ભારતીય ફિલ્મોની હોય તો રેકોર્ડ બનવો કોઈ નવાઈની વાત નથી લાગતી. તેમા પણ જો સુપરસ્ટાર રજનીકાંત કોઈ ગીતને હિટ કહી દે તો તેનો રેકોર્ડ તો બનશે જ. જી, હા અહી વાત થઈ રહી છે વર્તમાન દિવસોમાં ઈંટરનેટ પર ધૂમ મચાવનારા ટિંગલિશ ગીત કોલાવેરી ડેની. આ ગીત ...
11
12
સિલ્ક સ્મિતાના જીવન પર આધારિત ફિલ્મ 'ડર્ટી પિક્ચર' આવતીકાલથી દેશભરમાં રજૂ થનાર છે. આ ફિલ્મને લઈને પહેલાથી જ હોબાળો મચેલો છે. વિદ્યાએ આ ફિલ્મમાં સિલ્ક સ્મિતાનો રોલ ભજવ્યો છે. આ ફિલ્મમાં નસીરુદ્દીન શાહ, ઈમરાન હાશમી અને તુષાર કપૂરની પણ ભૂમિકા છે. મિલન ...
12
13
સ્લમડોગ મિલિયોનેર ફિલ્મ મારફતે રાતોરાત સુપરસ્ટાર બની ગયેલી અભિનેત્રી ફ્રીડા પીંટો હવે બોલીવુડની ફિલ્મોમાં એંટ્રી કરે તેવી શક્યતા દેખાય રહી છે. ફ્રીડા પહેલા હિન્દી ફિલ્મોમાં કામ કરવા માટે ઈંકાર કરી રહી હતી. પરંતુ હવે તે માની ગઈ છે. ગોવામાં તાજેતરમાં ...
13
14

કરીનાની લગ્નની તારીખ ફિક્સ થઈ

ગુરુવાર,ડિસેમ્બર 1, 2011
કરીના કપૂર અને સેફ અલી ખાન ટૂંક સમયમાં જ લગ્ન કરવા જઈ રહ્યા છે. તેમણે પોતાની લગ્નની તારીખ પણ નક્કી કરી લીધી છે. તારીખની ચોખવટ કરીના, સેફની સાથે પોતાની ફિલ્મ 'એજંટ વિનોદ'ની રજૂઆત સમયે કરશે. અત્રે એ ઉલ્લેખનીય છે કે ઈમરાન ખાનની સાથે પોતાની આવનારી ફિલ્મ ...
14
15

સંજય-માન્યતાના બાળકોના ફોટા

બુધવાર,નવેમ્બર 30, 2011
બોલીવુડના મુન્નાભાઈ તો વર્તમાન સમયમાં રિયાલિટી શો 'બિગ બોસ - 5'માં વ્યસ્ત છે. પણ માન્યતાનો સાથ આપી રહ્યા છે તેમના જોડિયા બાળકો. તાજેતરમાં જ માન્યતા પોતાના જોડિયા બાળકોને લઈને એક કાર્યક્રમમાં હાજરી આપવા આવી હતી. તાજેતરમાં જ સંજય-માન્યતાએ પોતાના ...
15
16
અભિનેત્રી કરીના કપૂર અને વિદ્યા બાલન એકબીજાને જોઈ શકતી નથી. બંને વચ્ચે જોરદાર સ્પર્ધા ચાલી રહી છે. ત્યારે હવે બંને ટેકનીકલી રીતે એક સાથે આવે તેવી શક્યતા છે. કરીના વિદ્યા બાલનના સંબંધ શાહિદ કપૂર સાથે પણ રહી ચૂક્યા છે. આ કારણસર પણ બંને વચ્ચે વિખવાદની ...
16
17
ટીવી સીરિયલ 'પરવરિશ'માં એક કડક સ્વભાવની માતાનું પાત્ર ભજવી રહેલ અભિનેત્રી શ્વેતા તિવારીને પોતાનુ પાત્ર પસંદ નથી કારણ કે અસલ જીંદગીમાં શ્વેતા આ પાત્રથી એકદમ અલગ છે.
17
18
બિપાશા બાસુ અને જેકલિન વચ્ચે અભિનેત્રી સેન્ડ્રા બુલોકની ભૂમિકા મેળવવા જોરદાર સ્પર્ધા ચાલી રહી છે. બોલીવુડમાં હાલમાં આ વિષય પર જોરદાર ચર્ચા ચાલી રહી છે. એક ચાલીસની લાસ્ટ લોકલ ફિલ્મની સિકવલ બનાવવામાં આવી રહી છે.
18
19

કરીના : એશિયાની સૌથી સેક્સી મહિલા

શુક્રવાર,નવેમ્બર 25, 2011
બોલીવુડની 'બેબો'ના ફેંસ માટે ખુશખબર. કરીના કપૂરને એશિયાની સૌથી સેક્સી મહિલા તરીકે પસંદ કરવામાં આવી છે. 'ઈસ્ટર્ન આઈ' જેવી સોશિયલ નેટવર્કિંગ સાઈટ્સના માધ્યમથી આ સર્વે કરવામાં આવ્યો, જેમા કરીનાએ ગયા વર્ષની વિજેતા કેટરીના કેફને પછાડી આ તાજ મેળવ્યો.
19