એક એવો પર્વત કે જેના બન્ને શીખરો પર નવસો મંદિરોની ભવ્ય પતાકાઓ લહેરાતી હોય અને જેના દર્શન ભવ્ય અને અલૌકિક અનુભુતી કરાવતા હોય તથા જેની યાત્રા કરવાની દરેક ભાવિકોને ઇચ્છા થતી હોય તેવું પવિત્ર નામ એટલે ભાવનગર જિલ્લાનું શેત્રુંજય પર્વતની
કચ્છના અનેક રાજવીઓના ઐતિહાસિક વૈભવનો સાક્ષી, હમીરસર તળાવ સામે આવેલા ખેંગારજી પાર્કની નજીક અને કચ્છના છેલ્લાં રાજવી જે જેમનું નિધન ૧૯૯૧માં યુનાઈટેડ કિંગડમ ખાતે થયું એવા મહારાવ શ્રી મદનસિંહજી સાહેબની રાજવાટિકા તરીકે ઓળખાતું આ શરદબાગ પેલેસ ઔષધી અને ...
સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલ પાંચાળ વિસ્તારના તરણેતર ખાતેપ્રતિવર્ષની જેમ આ વર્ષેપણ
આગામી તા. ૮ મી સપ્ટેમ્બરથી ૧૧ મી સપ્ટેમ્બર દરમિયાન ત્રિનેત્રેશ્વર મહાદેવના સાનિધ્યમાં વિશ્વવિખ્યાત તરણેતરનો ભાતીગળ લોકમેળો યોજાનાર છે. આ લોકમેળામાં તરણેતરની ...
‘મેળો'શબ્દન કાને પડતાં જ દુહા, છંદ, રાસ, નૃત્યોવ, ગ્રામવૈભવ, ધર્મસંસ્કૃ0તિ, લોકવારસો, પરંપરા, શ્રદ્ધા, ઉત્સાતહ અનેકવિધ દૃશ્યોા નજરે ખડાં થઇ જાય છે. જીવનના ઉલ્લાસનું મહામૂલું પર્વ જ નહીં પરંતુ લોકસંસ્કૃફતિનો ધબકાર છે. વિજ્ઞાને રેડિયો, ટેલિવિઝન, ...
દેશના પ્રખ્યાત તીર્થધામ દ્વારકાની યાત્રા કરનારા શ્રદ્ધાળુઓને હવે કૈલાશ-માનસરોવરના પણ દર્શન કરી શકશે. દ્વારકા જતા રસ્તાીમાં તૈયાર થતા દારુકા વનમાં કૈલાશ-માનસરોવરની હૂબહૂ પ્રતિકૃતિ તૈયાર કરવામાં આવી છે. જેનું લોકાર્પણ શુક્રવારે મુખ્ય મંત્રી નરેન્દ્ર ...
- ગાયકવાડી શાસનની પથ્થર અને લાકડાની આઠ ચોકીઓ અને જુના સયાજીગંજ તેમજ રાવપુરા પોલીસ સ્ટેશનનું રિસ્ટોરેશન કરાશે ગાયકવાડી શાસનમાં બળદ - ઊંટથી વહન કરાતી વ્હીલ વાળી ચોકીઓ હતી - વણઝારા અને અન્ય બહારની વસતિની સુરક્ષા અને તેના પર નજર રાખવા મુવીંગ પોલીસ ચોકીઓ ...
તા.૧૦ને અષાઢી બીજના રોજ કચ્છ માડુઓ નવા વર્ષની ઉજવણી કરશે અને એકબીજાને મળીને નવા વર્ષની શુભકામના પાઠવશે. સિંઘ અને ગુજરાતને વેરાન રણ પ્રદેશ દ્વારા જોડતો અને બાકીની ત્રણ બાજુ સમુદ્રથી ઘેરાયેલ કચ્છ પ્રદેશ કુદરતની કોઇપણ કૃપાથી વંચિત એટલે ઓછો વરસાદ ...
સામાન્ય ગુજરાતી તરીકે તો આપણને દરેકને ખબર જ હશે કે દુનિયામાં ગુજરાત ફક્ત અહીં જ વસેલા એશિયાટિક લાયન એટલે કે સિંહને કારણે પ્રખ્યાત છે. ગુજરાતના ગીર અભયારણ્યમાં જંગલના રાજાનો વસવાટ છે. પણ કેટલા ગુજરાતીઓને એ ખબર છે કે સાવજ સિવાય પણ અન્ય એક પ્રાણીને ...
બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના ગેળા ગામે આવેલ અનોખા હનુમાન મંદિરે શનિવારના રોજ મેળા જેવો માહોલ સર્જાયો હતો. આ હનુમાન મંદિર ભક્તજનોનું આસ્થાનું કેન્દ્ર બનતા છેલ્લા પાંચ-છ દાયકાથી અહીં ભક્તજનો વધેર્યા વિના જ શ્રીફળ ચડાવે છે. વર્ષોથી ચાલતી ભક્તજનોની ...
વિશ્ર્વભરની વિદ્યાનગરી એટલે કાશી-બનારસ. મુંબઈનું કાશી એટલે વિદ્યાવિહાર તો કચ્છનું કાશી? કોડાય જ કચ્છનું કાશી. કોડાય ગામના ઈતિહાસમાં ડોકિયું કરીએ તો રાજકીય કાવાદાવાઓ અને ઊથલપાથલથી સભર છે. લગભગ પાંચસો વર્ષનો ઈતિહાસ ધરાવતા કોડાય ગામની સ્થાપનાના મૂળ ...
બોલીવુડની એક ખ્યાતનામ ફિલ્મમાં હીરો દ્વારા ગણગણવામાં આવતા લોકપ્રિય ગીતની આ પંક્તિઓ શત્રુ રાષ્ટ્ર પાકિસ્તાનના સંદર્ભમાં ગાવામાં આવી છે, પરંતુ ક્યારેક એક માતાનાં બે સંતાન રાજ્યો વચ્ચે પણ એવા વણસેલા સંબંધો હોય છે કે તેના કારણે આંતરરાજ્ય સરહદ પરના ...
ખબર નહીં કેમ, પણ કચ્છદર્શન માટે જનારાઓમાં સેંકડો કિ.મી. દૂરથી પાકિસ્તાનની લાઈટિંગ જોવાનો ગજબનો મોહ હોય છે. હું પણ એમાંથી બાકાત કેવી રીતે રહું? લખપત તાલુકાની મુલાકાત લેતી વખતે અમને કહેવાયું કે કોટેશ્ર્વર મહાદેવના મંદિરે સાંજે જજો અને એકાદ કલાક રોકાશો ...
ગુજરાતમાં આમ તો જોવા જેવા ઘણા પર્યટન સ્થળો છે. પણ તમે કદી કચ્છ વિશે વિચાર્યુ છે. મોટાભાગે લોકો એમ વિચારે છે કે કચ્છ મતલબ રણપ્રદેશ.. ત્યાં શુ જોવા જેવુ કંઈક જોવા મળશે.. ત્યાં તો ગરમી જ ગરમી હશે. પણ એવુ નથી. અમે તમને બતાવીએ કે કચ્છનું અભ્યારણ્ય કેટલુ ...
દિવાળીના તહેવાર અને રજાઓનો માહોલ હોવાથી શહેરીજનો માઉંટ આબુ, સાપુતારા, અંબાજી, સોમનાથ, દ્વારાકા અને ગીરનાર અને સૌરાષ્ટ્ર દર્શનના ટૂંકા પ્રવાસે નીકળી પડ્યા છે અને યાત્રાના સ્થળોએ પ્રવાસીઓની ભીડ જોવા મળી રહી છે. અંબાજી મંદિરમાં દિવાળીથી લઈને અત્યાર ...
વેબદુનિયા - પર્યટન સ્થળોની જાણકારી મેળવવા માટે અનેક માધ્યમો ઉપલબ્ધ છે..પરંતુ, પર્યટન સ્થળોની સહેલગાહ માણવાનો અનુભવ જાણવો અત્યંત રસપ્રદ સાબિત થાય છે. વેબદુનિયા હવે પર્યટન સ્થળોની મુલાકાત લેનારા એડવેન્ચર પસંદ લોકોની વાત તેમના શબ્દો દ્વારા કરશે. જેનાથી ...
આ અનોખા અભયારણ્યમાં અંદાજે 250 જાતીના પક્ષીઓ જોવા મળે છે. ઠંડીની ઋતુમાં પક્ષીઓના આ અભયારણ્યમાં દૂર-દૂરથી પક્ષીઓ આવે છે. અહીં તમે માછલી પકડવાનો આનંદ પણ અહીં લૂંટી શકો છો. અવનવાં પક્ષીઓને તમે અહીંના જળાશયોમાં તરતા જ નિહાળી શકશો. પર્યટકો અહીં પક્ષીઓ ...
ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા નદી પર સરદાર સરોવર બંધ બાંધવામાં આવ્યો છે. ભરૂચની પાસે આવેલ કેવડિયા કોલોનીની નજીક વર્ષોથી તેના વિકાસની કામગીરી ચાલી રહી છે. 130 મીટર ઉંચા આ બંધને પવિત્ર નર્મદા નદીનું પાણી મળે છે. આ યોજનાથી આજે ગુજરાતના કરોડો લોકોને આ ...
શિયાળામાં જ્યાં દુનિયાભરના પક્ષીઓ પહોંચી પોતાની હાજરીથી નળ સરોવરને કૈલાસ માનસરોવર બનાવી દે છે. અમદાવાદથી માત્ર 60 કિલોમીટર નજીક આવેલું નળસરોવર અતિ રમણીય છે. આ પક્ષીઓની હાજરી આ સરોવરને પ્રિય પર્યટન સ્થળ બનાવી છે. આ પ્રદેશ ગુજરાત અને સૌરાષ્ટ્રના ...
ભૂગર્ભ વાસ્તુશિલ્પની અદ્ભૂત કારીગરી, કે જેને ‘વાવ’ કહેવાય છે, તે અનાદિકાળથી ગુજરાતમાં જોવા મળે છે. દક્ષિણ ગુજરાત સિવાય, સમગ્ર રાજ્યમાં ગરમી, શુષ્ક આબોહવા અને માણસ તથા જાનવરોને માટે પાણીની ઉણપને લીધે વાવનું નિર્માણ કરવામાં આવ્યું હતું. આ વાવનું પાણી ...