દીવાળીના સમયે તૈયાર થવુ સૌને ગમે છે. સજી-ધજીને તૈયાર થવામાં મેકઅપ ખૂબ મહત્વપૂર્ણ ભાગ ભજવે છે. તમે તમારા પહેરવેશ મુજબ મેકઅપનો ઉપયોગ કરો. કપડા ભારે પહેર્યા હોય તો મેકઅપ લાઈટ કરો.
- મેકઅપ કરતી વખતે હોઠ અને આંખો તરફ વિશેષ ધ્યાન આપો - પાંપણ પર ઘટ્ટ આઈલાઈનર લગાવો - મસ્કરાનો ઉપયોગ કરો - આઈ લૈથસ પર કર્લર ફેરવો - તમે તમારા પહેરવેશ મુજબ કલર લાઈનર પેંસીલનો પણ ઉપયોગ કરી શકો છો. - ડાર્ક રંગની લિપસ્ટિકનો ઉપયોગ કરો. અને ડાર્ક રંગના લીપ કલરથી તેને ચમકાવો - ધબ્બા પર કંસીલર મોઈશ્વરાઈઝર મિક્સ કરીને લગાવો - ઘટ્ટ અને હેપી ફાઉંડેશન લગાવો. પાવડર પણ હળવેથી થપથપાવો - બ્લશનો ઉપયોગ કરો, ગાલોના ઉપસેલા ભાગ પર તેને લગાવો -મેકઅપ પૂરો થયા પછી લૂઝ પાવડર કે કેક ફાઉંડેશનનો ઉપયોગ જરૂર કરો.