0

દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ, અંડરબ્રિજમાં છાત્રો ભરેલી બસ ફસાઈ

શનિવાર,જુલાઈ 2, 2022
0
1
દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં છેલ્લા ત્રણેક દિવસથી ધોધમાર વરસાદ પડી રહ્યો છે અને આગામી 4 દિવસ દરમિયાન પણ દક્ષિણ ગુજરાતમાં ભારે અને કેટલાક વિસ્તારોમાં અતિભારે વરસાદ પડવાના હવામાન ખાતા દ્વારા સંકેતો આપવામાં આવ્યાં છે. બનાસકાંઠા જિલ્લામાં ...
1
2
રાજસ્થાનના ઉદયપુરમાં નૂપુર શર્માના સમર્થનમાં પોસ્ટ કરનાર દરજીની ધોળે દિવસે થયેલી હત્યાએ સમગ્ર દેશને આંચકો આપ્યો છે. જોકે, નૂપુર શર્માના સમર્થકની હત્યાનો આ પહેલો મામલો નથી. મહારાષ્ટ્રની અમરાવતી પોલીસની તપાસમાં જે ખુલાસો થયો છે તે મુજબ 21 જૂને એક ...
2
3
ઉત્તર ગુજરાતના બનાસકાંઠામાં વરસાદી માહોલ હતો. આ દરમિયાન યાત્રાધામ અંબાજીમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. વરસાદ પડવાને કારણે અહીં રસ્તાઓ પર જ નદીઓ વહેતી થઈ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા. બીજી તરફ રસ્તાઓ પર વહેતા પાણીમાં અમુક વાહનો પણ તણાયા હતા. ધોધમાર ...
3
4
વડોદરા શહેરના સુભાનપુરા વિસ્તારમાં રહેતી અને ગત મહિને પોતાની સાથે જ લગ્ન કરનાર શમા બિંદુને આખરે ભાડાનું ઘર ખાલી કરવું પડ્યું છે. તેમજ તેણે નોકરી પણ છોડી લીધી છે. સાથે જ તેણે વડોદરા શહેર પણ છોડી દીધું છે.ભારતમાં સૌ પ્રથમવાર પોતાની સાથે જ લગ્ન એટલે ...
4
4
5
નર્સરીમાં ભણતી ત્રણ વર્ષની બાળકી સાથે છેડતી કરનારા 55 વર્ષીય આધેડ આરોપીને વીસનગરની સ્પેશિયલ પોક્સો કોર્ટે 15 વર્ષની સખત કેદની સજા ફટકારી છે. ઉલ્લેખનીય છે કે, આરોપી વીસનગરની એક સ્કૂલમાં વોચમેનની ફરજ બજાવતો હતો.કોર્ટે બાળકીને રૂ.3 લાખનું વળતર ચૂકવાનો ...
5
6
ભૂતપૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાના પુત્ર મહેન્દ્રસિંહ વાઘેલાએ ફરી ભાજપમાં જોડાવાના સંકેત આપ્યા છે. અષાઢી બીજે તેમણે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને પોતાના પૈતૃક વતનમાં આવેલા વાસણિયા મહાદેવનાં દર્શને બોલાવ્યા હતા. પાછલા એક સપ્તાહમાં આ નવાં સમીકરણ ...
6
7
રાજસ્થાનના ઉદયપુરમાં જ્યારે હત્યારાઓએ તીક્ષ્ણ હથિયારથી કન્હૈયાલાલ પર હુમલો કરવાનું શરૂ કર્યું ત્યારે નાસભાગ મચી ગઈ હતી. દુકાનમાં અને આસપાસ હાજર લોકોને સમજવાનો મોકો પણ ન મળ્યો કે શું થયું? પરંતુ, હુમલા દરમિયાન એક વ્યક્તિ હતો જેણે કન્હૈયાને બચાવવા ...
7
8
ટેલર કનૈયાલાલની હત્યાના થોડા સમય પછી એક નવા સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. ફૂટેજમાં હત્યારા ગૌસ મોહમ્મદ અને રિયાઝ જબ્બાર મોટરબાઈક પર ભાગતા દેખાય છે. ફૂટેજમાં સ્પષ્ટ દેખાય છે કે હત્યાની માહિતી મળતા જ માર્કેટમાં દોડા-દોડી અને ચીસાચીસ થઈ ગઈ હતી. લોકો ...
8
8
9
આણંદ જિલ્લામાં ગુરુવારની રાત્રે વરસાદનો વધુ એક રાઉન્ડ શરૂ થયો હતો. આ વખતે જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો હતો. જિલ્લાના બોરસદમાં ગાજવીજ અને તોફાની પવન સાથે માત્ર ચાર કલાકમાં 11 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો, જેને કારણે આભ ફાટ્યું હોય એમ સમગ્ર ...
9
10
ગાંઘીનગર : કોરોનાના કપરાકાળ બાદ પહેલી વખત વાજતે ગાજતે ભગવાન જગન્નાથજીની રથયાત્રા નિકળી. બે વર્ષ બાદ આ વખતે ભગવાન મોસાળા ગયા છે ત્યારે સે-૨૯ જલારામ મંદિર ખાતે પણ તડામાર તૈયારીઓ થઈ.
10
11
પૈગંબર પર વિવાદિત નિવેદન આપવા માટે નૂપૂર શર્માને સુપ્રીમ કોર્ટે કડક શબ્દોમાં ફટકાર લગાવી છે. કોર્ટે કહ્યુ કે દેશભરમાં અશાંતિ ફેલાય ગઈ છે. દેશમાં જે પણ થઈ રહ્યુ છે તેની જવાબદાર નૂપૂર જ છે. તેમણે પોતાના નિવેદનથી દેશની સુરક્ષા માટે ખતરો ઉભો કર્યો છે. ...
11
12
રાજસ્થાનના ઉદયપુરમાં નૂપુર શર્માનું સમર્થન કરનાર કનૈયાલાલની ઘાતકી હત્યાને સખત શબ્દોમાં વખોડનાર સુરત શહેરના એક યુવકને સોશિયલ મીડિયામાં જાનથી મારી નાખવાની ધમકી મળવાથી ચકચાર મચી જવા પામી છે. જે રીતે કનૈયાલાલની ગળું કાપી હત્યા કરાઈ છે તેવી જ રીતે સુરતના ...
12
13
અમૃતા સિંહે એકવાર સૈફ અલી ખાન સાથેના તેના લગ્ન જીવન વિશે વાત કરી હતી અને કહ્યું હતું કે સૈફ સાથેના લગ્નથી તે શાંત અને કોમળ બની ગઈ હતી. અમૃતા અને સૈફ 1991માં લગ્નના બંધનમાં બંધાયા હતા. જોકે બંનેએ વર્ષ 2004માં છૂટાછેડા લીધા હતા.
13
14
અમદાવાદમાં કોરોના સંક્રમણ યથાવત રહેવા પામ્યું છે. ગુરુવારે દૈનિક કેસમાં વધારો થતાં નવા 222 કેસ નોંધાયા હતા.કોરોનાથી એક પણ દર્દીનું મોત થયુ નહોતું. 184 દર્દી કોરોનામુકત થયા હતા.એસ.વી.પી.હોસ્પિટલમાં કોરોનાના કુલ 11 દર્દી સારવાર હેઠળ છે.હાલમાં શહેરમાં ...
14
15
અમદાવાદમાં ભગવાન જગન્નાથની 145મી રથયાત્રા આજે જગતનાથ નગરચર્યાએ નીકળશે. ત્યારે મંગળા આરતી બાદ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજ અને મહેન્દ્ર ઝા દ્વારા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને પાઘડી પહેરાવી હતી. અમિત શાહની સાથે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ મંદિરે ...
15
16
સુરતમાં ધોધમાર વરસાદ મોડી રાત્રે શરૂ થયો હતો રાત્રિ દરમિયાન મેઘા એ તોફાની તાંડવ સર્જતા છ કલાકમાં સાત ઇંચ વરસાદ પડ્યો હતો જેથી
16
17
આ હ્રદ્રયદ્રાવાક ઘટના રાજસ્થાનના ચુરુ જિલ્લાના સરદારશહેરની છે. માતાએ નાનકડા વિવાદ પર તેમના 9 મહીનાના દીકરાનો ગળુ કાપી નાખ્યુ. બાળકની સાથે નિર્દયતા પછી આ કળિયુગી માતા પોતે પણ સુસાઈડ કરી લીધુ. બાળકને તરતજ હોસ્પીટલમાં દાખલ કરાવ્યો છે તેમની સારવાર ચાલી ...
17
18
પ્લાસ્ટિકનો બગાડ ઘટાડવા માટે કેન્દ્ર દ્વારા સિંગલ યુઝ પ્લાસ્ટિક પરનો પ્રતિબંધ આજથી અમલમાં આવ્યો છે. સિંગલ-યુઝ પ્લાસ્ટિક એ સામાન્ય રીતે એવી વસ્તુઓ હોય છે જેનો ઉપયોગ માત્ર એક જ વાર કર્યા પછી ફેંકી દેવામાં આવે છે અને રિસાયક્લિંગ પ્રક્રિયામાંથી પસાર થતી ...
18
19
દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં છેલ્લા 24 કલાકમાં મુશળધાર વરસાદ વરસ્યો છે. આજે સવારે સુરત જિલ્લામાં સૌથી વધુ ઉમરપાડા તાલુકામાં 6.5 ઇંચ વરસાદ ખાબકી ગયો હતો. જેમાં સૌથી વધુ વલસાડ તાલુકામાં વહેલી સવારે 4થી 6 વાગ્યાના દરમિયાન ફક્ત બે કલાકમાં 6 ઇંચ ...
19