રવિવાર, 26 જાન્યુઆરી 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Trending
ગુજરાત સમાચાર
સમાચાર
રાષ્ટ્રીય
સ્થાનિક
બિઝનેસ
વીડિયો
સિનેજગત
રમત
જ્યોતિષ
ભવિષ્યવાણી
રાશિફળ
ટેરો ભવિષ્યવાણી
શ્રીરામ શલાકા
ચોઘડિયા
ધર્મ સંગ્રહ
ધર્મ
બોલીવુડ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
Trending
ગુજરાત સમાચાર
સમાચાર
રાષ્ટ્રીય
સ્થાનિક
બિઝનેસ
વીડિયો
સિનેજગત
રમત
જ્યોતિષ
ભવિષ્યવાણી
રાશિફળ
ટેરો ભવિષ્યવાણી
શ્રીરામ શલાકા
ચોઘડિયા
ધર્મ સંગ્રહ
ધર્મ
બોલીવુડ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
ધર્મ
હિન્દુ
ગુજરાતી પંચાંગ
Written By
Last Modified:
શનિવાર, 22 નવેમ્બર 2014 (15:29 IST)
આજનું પંચાગ
તા. ૨૨-૧૧-૨૦૧૪
,
શનિવાર
કારતક વદ અમાસ
નારેશ્વર-રંગ અવધૂતની પુ. તિથિ.
દિવસના ચોઘડિયા : કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ.
રાત્રિના ચોઘડિયા : લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ કાળ, લાભ.
અમદાવાદ સૂર્યોદય : ૬ ક. ૫૮ મિ. સૂર્યાસ્ત : ૧૭ ક. ૫૨ મિ.
સૂરત સૂર્યોદય : ૬ ક. ૫૫ મિ. સૂર્યાસ્ત : ૧૭ ક. ૫૪ મિ.
મુંબઈ સૂર્યોદય : ૬ ક. ૫૧ મિ. સૂર્યાસ્ત : ૧૭ ક. ૫૮ મિ.
જન્મ રાશિ : આજે સવારના ૭ ક. ૧૨ મિ. સુધીમાં જન્મેલ બાળકની તુલા (ર.ત.) રાશિ આવશે. ત્યાર પછી જન્મેલ બાળકની વૃશ્ચિક (ન.ય.) રાશિ આવે.
નક્ષત્ર : વિશાખા બપોરના ૧ ક. ૧૧ મિ. સુધી પછી અનુરાધા.
ગોચર ગ્રહ : સૂર્ય- વૃશ્ચિક, મંગળ-ધન, બુધ-તુલા, ગુરુ-કર્ક, શુક્ર- વૃશ્ચિક, શનિ-વૃશ્ચિક, રાહુ-કન્યા, કેતુ-મીન, હર્ષલ (યુરેનસ)-મીન, નેપચ્યુન-કુંભ, પ્લુટો-ધન, ચંદ્ર - સવારના ૭ ક. ૧૨ મિ. સુધી તુલા પછી વૃશ્ચિક.
વિક્રમ સંવત : ૨૦૭૧ પરાભવ સં. શાકે : ૧૯૩૬, જય સંવત્સર જૈનવીર સંવત - ૨૫૪૧
દક્ષિણાયન હેમંત ઋતુ રાષ્ટ્રીય દિનાંક : માગશર / ૧
માસ-તિથિ-વાર - કારતક વદ અમાસ શનિવાર વ્રજ માસ : માગશર
વેબદુનિયા પર વાંચો :
સમાચાર જગત
જ્યોતિષશાસ્ત્ર
જોક્સ
મનોરંજન
લાઈફ સ્ટાઈલ
ધર્મ
જરૂર વાંચો
રોજ પીઓ જીરામાંથી બનેલું આ ખાસ પીણું, વધતા વજન પર થશે કંટ્રોલ
શું તમે પણ તમારા વધતા વજનને નિયંત્રિત કરવા માંગો છો? જો હા, તો તમારે ઔષધીય ગુણોથી ભરપૂર આ કુદરતી પીણું પીવાનું શરૂ કરવું જોઈએ.
Unique names for baby on Republic Day- પ્રજાસત્તાક દિવસ પર જન્મ લેનારા બાળકો માટે સુંદર નામ
Unique names for baby girl on Republic Day પ્રજાસત્તાક દિવસ આપણને યાદ અપાવે છે કે આપણું બંધારણ વર્ષ 1950માં અમલમાં આવ્યું હતું. આવી સ્થિતિમાં, જો
Republic Day Parade - જાણો કોણ બની શકે છે ભારતના રાષ્ટ્રપતિનો બોડીગાર્ડ?
Republic Day - દર વર્ષે 26 જાન્યુઆરીએ દેશભરમાં ગણતંત્ર દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસે, રાષ્ટ્રપતિ દિલ્હીના ફરજ માર્ગ પર ધ્વજ ફરકાવે છે અને ત્યાં પરેડનું આયોજન કરવામાં આવે છે. પ્રજાસત્તાક દિવસ
બ્રાહ્મણ અને કેકડાની વાર્તા (વડીલોની વાતના પાલન કરવું જોઈએ) Brahmin and the Crab
એક સમયે એક ગામમાં એક બ્રાહ્મણ રહેતો હતો. તેની માતા ઘણી વૃદ્ધ થઈ ગઈ હતી. વૃદ્ધ માતા તેના પુત્રને ખૂબ પ્રેમ કરતી હતી અને બ્રાહ્મણ પુત્ર પણ તેની માતાની દરેક વાતનું પાલન કરતો હતો. એક દિવસ બ્રાહ્મણને નજીકના બીજા
બાથરૂમની દુર્ગંધ તમને છોડતી નથી? આ ટિશ્યુ પેપર હેક ગંધને દૂર કરવામાં મદદ કરી શકે છે
અરીસાની જેમ ચમકતા બાથરૂમમાં પણ ઘણી વાર અપ્રિય ગંધ આવે છે. આ ગંધ મહેમાનો માટે અપમાનજનક અને અપ્રિય છે.
નવીનતમ
Mahakumbh 2025: મહાકુંભમાં સવારથી સાંજ સુધી શું-શું જોઈ શકાય ? જો આટલું કરશો તો એક દિવસની યાત્રા યાદગાર બની જશે
Mahakumbh 2025: જો તમે એક દિવસ માટે પ્રયાગરાજ જઈ રહ્યા છો, તો અહીંના ધાર્મિક અને ઐતિહાસિક વારસાનો અનુભવ તમારા માટે યાદગાર બની શકે છે. અહીં જાણો કે તમે એક દિવસમાં શું મુલાકાત લઈ શકો છો.
ષટતિલા એકાદશી વ્રત કથા shattila ekadashi vrat katha
શ્રીકૃષ્ણનું નામોચ્ચારણ કરવું. રાત્રે જાગરણ અને હોમ કરવો. ચંદન, કપૂર, નૈવેદ્ય, વગેરે સામગ્રીથી શંખ, ચક્ર અને ગદા ધારણ કરનારા શ્રીહરિની પૂજા કરવી
Shattila Ekadashi Upay: ષટતિલા એકાદશીના દિવસે અજમાવી લો ઉપાયો, આર્થિક અને પારિવારિક જીવનની બધી સમસ્યાઓ થશે દૂર
Shattila Ekadashi 2025: ષટ્તિલા એકાદશીનું વ્રત શનિવાર, 25 જાન્યુઆરીના રોજ કરવામાં આવશે. આજે, આ લેખમાં અમે તમને જણાવીશું કે આ દિવસે કયા ઉપાયો કરવાથી તમને ફાયદો થશે.
Shattila Ekadashi 2025: ષટતિલા એકાદશીના દિવસે કરો આ 5 વસ્તુઓનું દાન, ભગવાન વિષ્ણુ વરસાવશે અપાર આશીર્વાદ.
Shattila Ekadashi 2025: ષટતિલા એકાદશીનું વ્રત 25 જાન્યુઆરી 2025ના રોજ કરવામાં આવશે. ચાલો જાણીએ કે આ દિવસે કઈ વસ્તુઓનું દાન કરવાથી તમને શું ફાયદો થઈ શકે છે.
Republic Day 2025- આ વર્ષે ગણતંત્ર દિવસ પર કયા દેશના રાષ્ટ્રપતિ હશે મુખ્ય અતિથિ, જાણો કેવી રીતે થાય છે સિલેક્શન
દર વર્ષે 26 જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસ (Republic Day 2025) તરીકે ઉજવવામાં આવે છે. આ વર્ષે ભારત તેનો 76મો ગણતંત્ર દિવસ ઉજવવા જઈ રહ્યું છે. 26 જાન્યુઆરી 1950ના રોજ ભારતને સાર્વભૌમ લોકતાંત્રિક પ્રજાસત્તાક જાહેર કરવામાં આવ્યું હતું