શુક્રવાર, 2 જાન્યુઆરી 2026
0

કોલકત્તામાં આઇપીએલની મેચમાં લાઇટ ગઇ

સોમવાર,એપ્રિલ 21, 2008
0
1
મુંબઇના વાનખેડે સ્‍ટેડિયમ ખાતે રમાયેલી આઇપીએલની મેચમાં રવિવારે ખીચો ખીચ ભરેલા દર્શકોની વચ્ચે મુંબઇ ઇંડિયંસની ટીમ વિજય માલિયાની બેંગ્લોર રોયલ ટીમ સામે પાંચ વિકેટે હારી ગઇ હતી. તેંડુલકરની ગેરહાજરીમાં સુકાની હરભજનસિંધે ટોસ જીતીને પ્રથમ બેટિંગ લીધું.
1
2
મુંબઈ. ક્રિકેટ દક્ષિણ આફ્રીકાએ બીસીસીઆઈનું સમર્થન કરતાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદને અપીલ કરી છે કે તે પોતાના આંતરરાષ્ટ્રીય કાર્યક્રમમાં એપ્રીલ મે મહિનામાં છ અઠવાડિયા ઈંડિયન પ્રીમિયર લીગને આપે.
2
3
નવી દિલ્હી. દિલ્હી ડેયરડેવિલ્સના કેપ્ટન વીરેંન્દ્ર સહેવાગે ઈંડિયન પ્રીમિયર લીગની પોતાની પહેલી મેચમાં રાજસ્થાન રોયલ્સ પર નવ વિકેટની જીતનિ શ્રેય પોતાના બોલરોને આપ્યો હતો જેમણે વિરોધી ટીમને ફક્ત 129 રન પર જ રોકી દિધી હતી.
3
4
કલકત્તા. આજે અહીંયા રમાઈ રહેલી ઈંડિયન પ્રીમિયર લીગ આઈપીએલના મુકાબલામાં દર્શકોથી ખચાખચ ભરેલા સ્ટેડિયમમાં ઘણાં ફિલ્મી સિતારાઓ સિવાય કોંગ્રેસના મહાસચિવ રાહુલ ગાંધી અને પ્રિયંકા તથા રાબર્ટ બાડ્રા પણ આકર્ષણનું કેંન્દ્ર રહ્યાં હતાં.
4
4
5
આઈપીએલની બીજી મેચમાં કિંગ્સ ઈલેવન પંજાબ સામે ચેન્નઈ સુપર કિંગ્સની ટીમે 241 રનનું લક્ષ્ય રાખ્યુ હતું તેના જવાબમાં પંજાબ કિંગ્સ 4 વિકેટના નુકશાન પર ફકત 207 રન જ બનાવી શક્યું હતું. આમ, ચેન્નઇ સુપર કિંગ્સની 33 રનથી શાનદાર જીત થઇ હતી.
5
6
નવી દિલ્હી. આજે શનિવારે ઇન્ડિયન પ્રીમિયર લીગ(આઇપીએલ)માં યુવરાજસિંહના સુકાનીવાળી કિંગ્સ ઇલેવન પંજાબ અને ધોનીના વડપણ હેઠળની ચેન્નાઇ સુપરકિંગ્સ વચ્ચે મોહાલીમાં મુકાબલો થશે. જેનું પ્રસારણ સાંજે 5.00 કલાકે સેટ મેકસ પરથી કરાશે.
6
7
પોર્ટ ઓફ સ્પેન. વેસ્ટ ઇંડિઝનો ઓલરાઉન્ડર ડેની બ્રેવો ઈન્ડિયન પ્રીમિયર લીગમાં જોડાઇને હાલમાં સૌથી લેટેસ્ટ સ્ટાર બની ગયો છે. જ્યારે આ બાજુ ઇંગલેંડના રામપ્રકાશે આઈપીએલની ઓફર ઠુકરાવી છે.
7
8
કરાચી. ભારતમાં બીસીસીઆઇ દ્વારા રમાઇ રહેલી આઇપીએલનો વિરોદ્ધ કરવામાં આગળ આવેલા માજી પાકિસ્તાની ઝડપી બોલર અને કેપ્ટન વસિમ અક્રમની સાથે પાકિસ્તાની ટીમના કોચ રહી ચૂકેલા જાવેદ મિંયાદાદ પણ જોડાઇ ગયા છે.
8
8
9
કોલકાતા નાઇટ રાઇડર્સ ટીમે અહીંના ચિન્નાસ્‍વામી સ્‍ટેડિયમ ખાતે રમાયેલી બીસીસીઆઇની ઇન્‍ડિયન પ્રીમિયર લીગની પ્રારંભિક મેચમાં દ્રવિડના નેતૃત્‍વ હેઠળની બેંગલોર રોયલ ચેલેન્‍જર્સ ટીમને 140 રનથી હરાવીને ટૂર્નામેંટનો રંગીન પ્રારંભ કર્યો હતો.
9
10
સુપર સ્ટાર શાહરૂખ ખાનની અભિનય ક્ષમતા તો જગ જાહેર છે, પરંતુ બહુત થોડા લોકોને ખબર હશે કે આઇપીએલની કોલકત્તા નાઇટ રાઇડર્સ ટીમના થીમ ગીત પણ તેમના દિમાગની જ ઉપજ છે. આ ખુલાશો 'ઓમ શાંતિ ઓમ' ફેમ સંગીતકાર શેખરે કર્યો.
10
11
મુંબઈ. મુંબઈમાં ગત બુધવારે રાત્રે યોજાયેલ એક બેઠક બાદ ઈન્ડિયન પ્રિમિયર લીગે જણાવ્યું હતું કે, નેશનલ બ્રોડકાસ્ટર્સ એસોશિએશન સાથેના તમામ વિવાદોનો ઉકેલ આવી ગયો છે. અને તેના કારણે હવે તમામ મીડીયા આઇપીએલની ક્લિપિંગ તેમજ સમાચાર બતાવી શકે છે.
11
12
બેંગ્લોર. આજથી ગ્લેમરસ ટૂર્નામેન્ટની પ્રથમ મેચ કોલકાત્તા નાઈટ રાઈડર્સ અને બેંગ્લોર રોયલ ચેલેંજર્સ વચ્ચે યોજાશે. શાહરુખ ખાનની કોલકત્તા નાઈટ રાઈડર્સ અને વિજય માલિયાની બેંગ્લોર રોયલ ચેલેંજર્સ 44 દિવસની ટ્વેન્ટી-20 ટૂર્નામેન્ટની શરુઆત કરશે.
12