જાણો તમારા જન્મના વાર મુજબ તમારા સ્વભાવ વિશે રોચક વાતો

Last Updated: શુક્રવાર, 26 ફેબ્રુઆરી 2021 (10:39 IST)

અઠવાડિયાના સાતેય દિવસોને કારક જુદા જુદા છે. રવિવારનો કારક ગ્રહ સૂર્ય છે. સોમવારનો ચંદ્ર છે. મંગળવારનો મંગળ, બુધવારનો બુધ, ગુરૂવારનો ગુરૂ, શુક્રવારનો શુક્ર અને શનિવારનો કારક ગ્રહ શનિ છે. જ્યોતિષ મુજબ વ્યક્તિનો જન્મ જે વારે થાય છે એ વારનો કારક ગ્રહનો પ્રભાવ વ્યક્તિના સ્વભાવ અને ભવિષ્ય પર જીવનભર પડે છે. અહી જાણો તમારા મુજબ સ્વભાવ સાથે જોડાયેલ કેટલીક વાતો...

આગળની સ્લાઈડસ પર જાણો વાર મુજબ સ્વભાવની કેટલીક ખાસ વાતો

પરફેક્ટ જીવનસાથી શોધી રહ્યા છો? ગુજરાતી મેટ્રિમોનીમાં - મફત નોંધણી કરો


આ પણ વાંચો :