શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. જ્યોતિષ 2021
Written By
Last Updated : રવિવાર, 17 જાન્યુઆરી 2021 (12:49 IST)

Saptahik Rashifal- નવા વર્ષનુ ત્રીજુ અઠવાડિયું લાવ્યા છે કઈક ખાસ

મેષ- આ અઠવાડિયા આર્થિક ઉન્નતિ અને સમૃદ્ધિ મળવાની શકયતા છે. રોકાયેલા કાર્ય પૂર્ણ થશે. બીજાની મદદ મળી શકે છે. આવક કરતા ખર્ચ ની માત્રા વધારે રહેશે. સ્વાસ્થય સંબંધમાં થોડી પરેશાનીઓનો સામનો કરવું પડી શકે છે. કોઈ કામમાં મેહનત કર્યા બાદ ઓછી સફળતા મળવાથી નિરાશા થશે.
 
વૃષભ- કોઈ કામમાં જલ્દબાજી ન કરવી. ગુસ્સામાં લીધેલા નિર્ણય મુશ્કેલીમાં નાખી શકે છે. આમ તો રોકાયેલા કામ પૂરા થશે જેનાથી માનસિક શાંતિ મળશે. પત્ની કે ભાગીદારથી લાભની આશા રાખી શકો છો. જે લોકો સરકારી નોકરી કરે છે તેમના માટે આ સમય શુભ રહેશે. આખરેના બે દિવસ બધા પ્રકારથી લાભ થશે. વિદ્યાર્થીમે સફળતા મળશે .
 
મિથુન - આ અઠવાડિયા આર્થિક મજબૂતી અને નોકરીયાત લોકોને આગળ વધવાનું અવસર મળશે. પણ શત્રુ કે પ્રતિસ્પર્ધી વધારે સક્રિય રહેશે. આથી કામમાં બેદરકારી ન કરવી. સ્વાસ્થયનો ખાસ ધ્યાન રાખો. અઠવાડિયાના મધ્યમાં પણ કામમાં અટકળૉ આવશે. અઠવાડિયાનો આખરે દિવસ કાર્યમાં સફળતા આપતું રહેશે. બધા પ્રકારના રોકાયેલા કાર્ય સમય પર પૂર્ણ થશે.
 
કર્ક - આ અઠવાડિયામાં આર્થિક પ્રગતિ કે આવકના નવા અવસર મળશે જીવનસાથી કે પ્રિય માણસ સાથે સંબંધોમાં મધુરતા વધશે . અઠવાડિયાનું મધ્યભાગ તમારા માટે તકલીફ ચિંતા અને સ્વાસ્થયની સમસ્યા લઈને આવશે. અચાનક કોઈ કાર્યમાં મુશ્કેલી આવી શકે છે. જો શકય હોય તો આ સમયે મહત્વપૂર્ણ કાર્ય ન કરો. અઠવાડિયાનું અંતિમ ભાગ શુભ રહેશે. આ સમયે કોઈ પણ કાર્ય શરૂ કરતા ફાયદો થશે.
 
સિંહ- આ અઠવાડિયા તમારા માટે જમીન- મકાન અને પ્રાપર્ટીમાં શુભ ફળ આપશે. નોકરી-ધંધામાં આવક થશે. સાર્વજનિક જીવનમાં તમારું માન-સન્માન વધશે. અઠવાડિયાનું મધ્ય ભાગમાં અચાનક નાની-મોટી તકલીફ થશે. આથી સાવધાન રહો. કોઈ કામમાં અપ્રત્યાશિત્ત અવરોધ કે ફેરબદલ પણ થશે. વર્તમાન સમયમાં કામના સ્થાન પર શાંતિથી બેસીને કામ કરવાની વધારે ઈચ્છા થશે. અઠવાડિયાનું અંતિમ ભાગ પણ શુભ રહેશે. અઠવાડિયાની 11મી તારીખે દશેરા છે જે સર્વ કાર્યની શરૂઆત માટે કે શુભ મૂહૂર્ત છે.
 
કન્યા - આ અઠવાડિયા ઉત્તમ સિદ્ધ થશે . અઠવાડિયાનો પ્રથમ દિવસ ગુસ્સા અને આવીશની સાથે જલ્દીબાજીના સ્વભાવ રહેશે. જેના કારણે કામ બગડવાની શકયતા છે. સંતાન અને અધ્યયનના સંબંધમાં શુભ સમય છે. શેયર માર્કેટ કે વાયદો આધારિત કાર્યથી સંકળાયેલા જાતકને ઓછું ફાયદો મળશે. અઠવાડિયાનો ઉતરાર્ધમાં આવકના કાર્ય સરળતાથી પૂરા થશે અને આર્થિક લાભ મળશે.
 
તુલા- આ અઠવાડિયા પરિવારમાં કોઈ શુભ કે ધાર્મિક પ્રસંગ થઈ શકે છે. જમીન-મકાનની ખરીદ-વિક્રયનો યોગ બનશે અને પ્રાપર્ટી સંબંધિત કાર્યથી લાભ થશે. વર્તમાન સમયમાં વિદ્યાર્થીઓને અભ્યાસમાં વધારે અનૂકૂળતા રહેશે. આ સમયે જે લોકોની પરીક્ષા છે એ સારા પરિણામની આશા રાખી શકો છો. અચાનક ધનલાભની અપેક્ષા રાખી શકો છો. આમ તો આખું વર્ષના સમયે શેયર માર્કેટમાં ફાયદા નહી છે. પણ વર્તમાન સમયમાં અચાનક લાભ થવાની શકયતા છ્હે. આવક વધશે અને નોકરીમાં લાભ થશે.
 
વૃશ્ચિક - આ અઠવાડિયા કામમાં તમારો ઉત્સાહ વધશે. વિચારોમાં નકારાત્મકતામાં કમી આવશે અને તમે જીવનના સારા પહલૂઓ પર ધ્યાન આપશે. વર્તમાન સમયમાં ખર્ચમાં ઘટાડો થશે આવશે અને આવકમાં સ્થિરતા રહેશે. સહકર્મિઓ અને પાડોશીઓના સાથે સંબંધ સારા રહેશે. આ સમયે વિદ્યાર્થીઓને સફળતા મળશે. અધ્યયનમાં એકાગ્રતા ભજવામાં મદદ કરશે. કામમાં અવરોધ આવશે. સંતાન સંબંધી ચિંતામાં કમી આવશે.
 
ધનુ - મોજ શોક અને ભોગ વિલાસ ગેજેટ્સની ખરીદ ફરવા પર જરૂરતથી વધારે ખર્ચ કરવાની શકયતા પ્રબળ છે. નોકરીયાત લોકો પ્રોફેશનલના પ્રયોજનથી દૂર કે વિદેશની યાત્રા કરી શકો છો. જે લોકો વિદેશ સાથે વ્યાપાર કરે છે તેણે મોટું ઓર્ડર મળી શકે છે. દાંમ્પત્ય જીવનમાં તમને સંબંધોમાં નજીકતા આવશે. આ અઠવાડિયા પરિવારમાં ક્લેશ ન હોય , એ વાતનું ધ્યાન રાખો. સેલ્સ અને માર્કેટિંગથી સંકળાયેલા એમની વાણીથી લાભ કમાવી શકે છે. અઠવાડિયાના મધ્યભાગમાં તમને યાત્રા કરવી પડી શકે છે.
 
મકર - અઠવાડિયામાં તમને ભાગ્યનો ઉદય થતું જોવાઈ રહ્યા છે. તમે વધારે આવકના સ્ત્રોત તૈયાર કરશે. સોચ વિચાર કરી કામ કરવાથી લાભ થશે. વિદેશ કે દૂર સ્થાનના કામથી લાભ થશે. તમારી વાણી અને વ્યવહારમાં ઉલ્લેખનીય પરિવર્તન આવશે. સ્ત્રી મિત્રોથી લાભ થશે. પરિજનોના કારણે વિપરીત સ્થિતિઓનો સામનો કરવું પડી શકે છે.
 
કુંભ -
આ અઠવાડિયા ભાઈ-બેન અને મિત્ર સાથે ફરવાના અને રેસ્ટોરેંટમાં જવાની ઈચ્છા પ્રબળ થશે. એના પાછળ ખર્ચની માત્રા વધશે. આમ તો તમારા બધા ખર્ચ તમારા આનંદ માટે હોવાના કારણે ખિસ્સો ખાલી થવાના અફસોસ નહી થશે. નવા પ્રેમ સંબંધ બનવાની શકયતા પ્રબળ છે. સાર્વજનિક કે પ્રોફેશનલ જીવનમાં વિપરીત લિંગ વાળા માણસની તરફ વધારે આકર્ષણ રહેશે. સાથે જ તમારી મદદ પણ કરશે. પ્રેમની અભિવ્યક્તિ માટે સમય ઉત્તમ છે. સંતાનના ઈચ્છુક જાતકો માટે પણ આશા ભરેલું સમય છે.
 
મીન - શુક્રનો રાશિ પરિવર્તન આ અઠવાડિયા તમારા માટે પ્રગ્તિ કારક રહેશે. ભાઈ બેન સાથે સંબંધમાં સુધાર આવશે. થોડા સમયથી યાત્રા અને પ્રવાસની યોજના બનાવી રહ્યા છે. તો આવતા એક મહીનાના સમયે તમારી ઈચ્છા પૂરી થઈ શકે છે. જે લોકો કમીશન , ટ્રેવલિંગ,
ટ્રાંસપોર્ટ, લેખન કમ્યુનિકેશન અને કુરિયર જેવા ધંધામાં છે એને આ સમયે ખૂબ લાભ પ્રાપ્ત થશે. ધંધામાં વિસ્તારની યોજના સફળ થશે. સફળતાના યોગ બની રહ્યા છે.