મંગળવાર, 30 ડિસેમ્બર 2025
0

5 જૂનથી 11 જૂન સુધીનુ રાશિફળ જાણો સાપ્તાહિક રાશિફળ

રવિવાર,જૂન 4, 2023
0
1
ગૂઢ આર્થિક કાર્યોમાં વિશેષ ચિંતનનો યોગ, ગૂઢ શોધનો યોગ. અવિવાહિતો માટે વિવાહ સંબંધી યોગ. કુટુંબમાં શુભ કાર્ય થશે. આળસથી બચવું તથા કાર્યો સમય પર કરવાનો પ્રયત્‍ન કરો. સંતાન તરફથી પ્રસન્નતા રહેશે. સ્‍વ-વિવેકથી કાર્ય કરવું લાભદાયી રહેશે.
1
2
આજે તમે માનસિક શાંતિનો અનુભવ કરશો. આજે તમારા પરિવારમાં આધ્યાત્મિક વાતાવરણ રહેશે, દરેક સાથે તમારું વર્તન ખૂબ જ સંતુલિત રહેશે
2
3
Monthly Horoscope June 2023: નવો મહિનો શરૂ થઈ ગયો છે અને આ મહિનો અનેક પડકારો અને અનેક ભેટો લઈને આવવાનો છે, કોના માટે આ મહિનો સારો રહેશે અને કોના માટે આ મહિનો સાવધાન રહેવું પડશે.
3
4
Surya Gochar 2023- સૂર્યમંડળના રાજા સૂર્ય 15 જૂનને બુધની રાશિ મિથુનમાં પ્રવેશ કરી રહ્યા છે. સૂર્ય ગોચર 15 જૂનને સવારે બધી રાશિઓ પર પડશે. સૂર્યના મિથુન રાશિમાં જતા બધી રાશીઓ પર તેનો અસર જોવા મળશે.
4
5
Manglik Dosha Na Upay: જ્યોતિષમાં મંગળ ગ્રહને ગ્રહોનો સેનાપતિ કહેવામાં આવે છે. આ ખૂબ જ ઉગ્ર ગ્રહ છે. જો કે વૃશ્ચિક અને મેષ રાશિનો સ્વામી છે
5
6
આ અઠવાડિયાના વિદ્યાર્થીઓ માટે વર્તમાન સમય બધા પ્રકારથી ઉત્તમ જોવાઈ રહ્યા છે. તમારી બુદ્ધિના ઉપયોગ થી તમે સહી અર્થમાં ઉલ્લેખનીય પ્રગતિ કરી શકશો.
6
7
Jyotish Upay જ્યોતિષશાસ્ત્રમાં શાસ્ત્રોમાં ગુણ-દોષને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. આ બધાની વ્યક્તિના જીવન પર સકારાત્મક અને નકારાત્મક અસરો પડે છે. આવી સ્થિતિમાં, જ્યોતિષમાં 3 આવા દોષોનું વર્ણન કરવામાં આવ્યું છે, જે વ્યક્તિ માટે ખૂબ જ ખતરનાક સાબિત ...
7
8
આજનો દિવસ તમારા માટે નવા ઉત્સાહથી ભરેલો રહેશે. તમને કાર્યસ્થળ પર કોઈનો સહયોગ મળશે, તેનાથી તમારા માટે કામ કરવામાં સરળતા રહેશે.
8
9
આજનો દિવસ તમારા માટે અનુકૂળ રહેવાનો છે. તમે કોઈ એવા વ્યક્તિને મળશો જે તમને સફળતાનો નવો રસ્તો બતાવશે. તમે વસ્તુઓ કરવાની નવી રીતો પર વિચાર કરશો
9
10
થી માનસિક શાંતિ મળશે. પત્ની કે ભાગીદારથી લાભની આશા રાખી શકો છો. જે લોકો સરકારી નોકરી કરે છે તેમના માટે આ સમય શુભ રહેશે. આખરેના બે દિવસ બધા પ્રકારથી લાભ થશે. વિદ્યાર્થીમે સફળતા મળશે .
10
11
મારો દિવસ આત્મવિશ્વાસથી ભરેલો રહેશે. આજે તમે બીજાને દરેક રીતે મદદ કરશો. પારિવારિક જીવનમાં સુમેળ રહેશે. પરિવાર સાથે બહાર રાત્રિભોજન કરવાનું આયોજન કરશો. સાહિત્યના ક્ષેત્રમાં રસ હોવાથી તમે પુસ્તક વાંચવાનું મન બનાવશો. આ રાશિના જે લોકો કલા જગત સાથે ...
11
12
Shani Jayanti 2023: 19મી મેને શુક્રવારે શનિ જયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે. પૌરાણિક કથાઓ અનુસાર, જ્યેષ્ઠ અમાવસ્યાના દિવસે, ગ્રહ રાજા સૂર્ય અને દેવી છાયાના પુત્ર શનિદેવનો જન્મ થયો હતો. આ દિવસે શનિદેવની વિધિવત પૂજા કરવાથી અને છાયાનું દાન કરવાથી ...
12
13
પરિવારમાં ધાર્મિક કાર્ય થશે. પારિવારિક જીવન સુખી રહેશે. કોઈપણ અટકેલા નાણાં પાછા મળી શકે છે. ધર્મ પ્રત્યે આદર રહેશે. વ્યાપારનો વિસ્તાર થશે. લાભની તકો મળશે. પરિવારમાં સુખ અને શાંતિ રહેશે. બિનજરૂરી વિવાદો ટાળો.
13
14
Gajakesari Yoga before Shani Jayanti વે 2023માં શનિ જયંતિથી ઠીક પહેલા ગજકેસરી યોગ બની રહ્યુ છે. 19 મે 20 23ના દિવસે શુક્રવારે ઉજવાશે. જ્યોતિષીય ગણનાના મુજબ ગજકેસરી યોગ 17 મે 2023 બુધવારે બનશે
14
15
આજનો દિવસ તમારા માટે શ્રેષ્ઠ છે. બધા કામ તમારી ઈચ્છા મુજબ પૂર્ણ થશે. ઉપરાંત, આજે ઓફિસમાં, કોઈ સહકર્મી તમને પીઠ કરી શકે છે. તમારા સકારાત્મક વિચારોથી ખુશ રહેવાથી બોસ તમને કોઈ ઉપયોગી વસ્તુ ભેટ તરીકે આપી શકે છે. વિદ્યાર્થીઓએ આજે ​​તેમના અભ્યાસમાં ફેરફાર ...
15
16
Jyeshth Month Significance: હિંદુ કેલેંડરના મુજબ વર્ષનો ત્રીજો મહીનો જયેષ્ઠ મહીનો હોય છે. આ મહીનામાં ગરમી તેના ટોચ પર હોય છે. 6 મે શનિવારના દિવસથી જયેષ્ઠ મહીનાની શરૂઆત થઈ રહી છે. આ મહીનામાં ગરમી તીવ્ર હોવાના કારણે નદીઓ અને તળાવો વગેરે સુકી જાય છે. આ ...
16
17
આજે તમારો દિવસ ઉત્સાહથી ભરેલો રહેશે. તમારા વિચારેલા કામ આજે પૂરા થશે. પાર્ટનરશીપના ધંધામાં આજે રોજ કરતાં વધુ ફાયદો થવાનો છે. તેમજ જો તમે ખુલ્લા મનથી કામ કરશો તો સારા લોકો તમારી સાથે જોડાવાનો પ્રયત્ન કરશે.
17
18
Weekly Horoscope 15 મે થી 21મે 2023: કર્ક, કન્યા, તુલા અને ધનુરાશિ માટે આ સપ્તાહ નોકરીની નવી તકો લઈને આવશે. જ્યોતિષીય રીતે સોમવારથી શરૂ થતું સપ્તાહ ખાસ છે. આ અઠવાડિયે ગ્રહોની ચાલમાં પરિવર્તન થઈ રહ્યું છે. આવો જાણીએ તમામ 12 રાશિઓ વિશે
18
19
સામાજિક ક્ષેત્રોથી લાભ મળી શકશે. ગૂઢ કાર્યોમાં સફળતા પ્રાપ્તિનો યોગ છે. સામાજિક ક્ષેત્રોમાં ધાર્મિક કાર્યો વગેરેનો યોગ છે. બીજા પર વધુ વિશ્ચાસ ન કરવો. વ્‍યાપાર-વ્‍યવસાય સારો અને લાભદાયી રહેશે. માતા-પિતાનું આરોગ્‍ય ઠીક રહેશે.
19