બુધવાર, 14 જાન્યુઆરી 2026
0

મને બલિનો બકરો બનાવ્યો છે - મિત્તલ

બુધવાર,ઑક્ટોબર 20, 2010
0
1
છેલા ચાર દસકાથી પણ વધુ સમયથી ફિલ્મી દુનિયામાં સક્રિય મહાનાયક અમિતાભ બચ્ચનનુ માનવુ છે કે પૈસો ખૂબ મુશ્કેલીથી મળે છે. પોતાની ફિલ્મ 'પાવર' નુ બે વાગ્યા સુધી શૂટિંગ કર્યા બાદ બિગ બી એ આ વાત કરી.
1
2
એક સ્થાનીક કોર્ટે ફિલ્મ નિર્માતા બોની કપૂર, તેમની પત્ની શ્રીદેવી અને ચાર અન્ય લોકો વિરુદ્ધ કથિત કોર્પોરેટ ઉલ્લંઘન બાબતે કોટના સામે હાજર ન થવા પર જામીન વોરંટ રજૂ કર્યુ. મુખ્ય ન્યાયિક મેજિસ્ટ્રેટ બીડી ભારતીએ આ લોકોને 22 નવેમ્બરના રોજ કોર્ટ સમક્ષ રજૂ ...
2
3
મુંબઈમાં થયેલ 26/11 હુમલાના દોષી અજમલ આમિર કસાબ પર સોમવારે બોમ્બે હાઈકોર્ટમાં સુનવણી શરૂ થઈ. મુંબઈમાં 26 નવેમ્બર, 2008ના રોજ થયેલ આતંકવાદી હુમલા બાબતે દોષી કરાર આપેલ પાક્સિતાની આતંકવાદી કસાબને વિશેષ કોર્ટ દ્વારા સંભળાવવામાં આવેલ ફાંસીની સજાની ...
3
4
રાષ્ટ્રમંડળ રમતોની આયોજન સમિતિના અધ્યક્ષ સુરેશ કલમાડીની રમતોના આયોજન માટે ગઠિત મંત્રી સમૂહની સાથે બેઠક સોમવારે છે.
4
4
5
પૂર્વ રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામે સોમવારે કહ્યુ કે ભારત 2030 સુધી મંગળ ગ્રહ પર પોતાનુ અભિયાન મોકલવાની યોજના બનાવી રહ્યુ છે.
5
6
રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘ(આરએસએસ)એ ભગવ કે હિન્દૂ આતંકવાદ સંબોધન પર વિરોધ વ્યક્ત કરતા કહ્યુ કે અયોધ્યા મુદ્દામાં ઈલાહાબાદ હાઈકોર્ટનો નિર્ણય દરેક સમૂહ ખાસ કરીને મુસલમાનોને દેશમાં સહ અસ્તિત્વની ભાવનાને પ્રોત્સાહન આપવાની તક પ્રદાન કરે છે.
6
7
દિલ્લીની જામા મસ્જિદના શાહી ઈમામ અહમદ બુખારી વિરુદ્ધ બાબરી મસ્જિદ માલિકીના હક બાબતે પક્ષકાર મોહમ્મદ હાશિમ અંસારીએ પોતાના આક્રોશને વ્યક્ત કરતા તેને અયોધ્યા મુદ્દા પર ચાલી રહેલ સમજૂતી વાર્તામાં અવરોધ ઉભા કરવાના પ્રયત્નો ન કરવાનુ કહ્યુ.
7
8
કોમનવેલ્થ ગેમ્સના સમાપન પછી ભાજપાએ આમાં થયેલ કથિત ભ્રષ્ટાચારના મુદ્દાને તેના આલોચકોની જવાબદેહીની પોતાની મુહિમ ફરી છેડી છે.
8
8
9
દ્વિપક્ષીય રક્ષા સહયોગ નિલંબિત રહેવા વિશે સ્પષ્ટ કરતા ભારતે શુક્રવારે ચીનને કહ્યુ કે તે જમ્મુ-કાશ્મીર અને અરુણાચલ પ્રદેશ જેવા મુદ્દા પર અમારી સંવેદનાઓનુ સન્માન કરે જેથી આગળ સંબંધો વધારી શકાય.
9
10
કર્ણાટકના મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પાએ વિધાનસભામાં વિશ્વાસ મત મેળવી લીધા. યેદિયુરપ્પા દ્વારા રજૂ વિશ્વાસ પ્રસ્તાવના પક્ષમાં 106 અને વિરોધમાં 100 મત પડ્યા.
10
11
ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી અને બસપા પ્રમુખ માયાવતીને રાહત આપતા ચૂંટણી આયોગને તેમની પાર્ટીના ચૂંટણી ચિન્હ 'હાથી' પર રોક લગાવવા અને ચૂંટણી લડવા માટે અયોગ્ય ઠેરવવાની માંગને રદ્દ કરી દીધી.
11
12
રાષ્ટ્રપતિ શાસન લગાવવાની પોતાની ભલામણમાંથી પાછળ હટવા મજબૂર થયેલ કર્ણાટકના રાજ્યપાલ એચ.આર ભારદ્વાજના પ્રત્યે આક્ર્મક તેવર અપનાવતા ભાજપાએ તેમને પદ પરથી હટાવવાની માંગ પ્રધાનમંત્રી મનમોહનને કરી છે.
12
13
કર્ણાટકના મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પા ચાર દિવસોમાં બીજીવાર ગુરૂવારે સદનમાં પોતાનો બહુમત સાબિત કરવા માટે વિશ્વાસ મત મેળવશે. આ પહેલા સરકાર દ્વારા સદનમાં મેળવવામાં આવેલ વિવાદાસ્પદ વિશ્વાસ મતના કારણે ઉઠેલ રાજનીતિક બવંડર પછી રાજ્યપાલના રાજ્યમાં ...
13
14
કર્ણાટકમાં રાષ્ટ્રપતિ શાસન લગાવવાની રાજ્યપાલ એચ આર. ભારદ્વાજની ભલામણનો વિરોધ કરવા અને પોતાની આપત્તિઓ નોંધાવવા માટે રાજ્યના મુખ્યમંત્રી બી. એસ. યેદિયુરપ્પાની આગેવાનીમાં ભારતીય જનતા પાર્ટી(ભાજપા) સાંસદ આજે સવારે નવી દિલ્લી માટે રવાના થએ ગયા. તેઓ સાંસદ ...
14
15

નૌકા દુર્ઘટનામાં 37 લોકોના મોત

સોમવાર,ઑક્ટોબર 11, 2010
બિહારમાં બક્સર જિલ્લામાં બ્રહ્મપુર થાનાના ડલ્લુપુર ગામની નજીક ગઈકાલે રાત્રે એક નાવડી પલટાઈ જવાથી 37 લોકો ડૂબીને મૃત્યુ પામ્યા.
15
16
રાષ્ટ્રપતિએ ઘટતા લિંગાનુપાત પર ચિંતા બતાવતા મહિલા સશક્તિકરણ પર જોર આપ્યો. રાષ્ટ્રપતિ પ્રતિભા પાટિલે કહ્યુ કે મહિલા શક્તિકરણ અને કૃષિ ક્ષેત્રમાં વિકાસ સરકારની ટોચની પ્રાથમિકતાઓ છે.
16
17

બસ દુર્ઘટનામાં 18 લોકોના મોત

સોમવાર,ઑક્ટોબર 11, 2010
બુલંદશહેર જિલ્લાના ડિબાઈ ક્ષેત્રમાં સોમવારે સવારે દિલ્લીથી બદાયૂ જઈ રહેલ એક બસ નીમ નદી પર બનેલ છોડ્યા પુલથી નીચે પડી જવાથી તેમા સવાર 18 લોકોના મોત થઈ ગયા અને અન્ય 15 ગંભીર રૂપે ઘાયલ થયા
17
18
અખિલ ભારતીય સંત એકતા આંદોલન પરિષદ અને ગુરૂ ગોરખનાથ માનવ કલ્યાણ સંસ્થાના અધ્યક્ષ મહંત કૈલાસનાથ હઠયોગીએ આશા બતાવી છે કે અયોધ્યા મુદ્દા સાથે જોડાયેલા ત્રણે પક્ષ પરસ્પર સદ્દભાવનો પરિચય આપતા રામલલા મંદિરના નિર્માનમાં જોડાશે
18
19
. જમ્મુ-કાશ્મીરમાં હુર્રિયત કોંફ્રેંસના અલગાવવાદી સમૂહના પ્રમુખ સૈયદ અલી શાહ ગિલાનીએ કહ્યુ છે કે મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાના વિધાનસભામાં આપેલ નિવેદન તેમના કાર્યને સમર્થન આપવા જેવુ છે.
19