બુધવાર, 14 જાન્યુઆરી 2026
0

રાહુલ રાજીવ ગાંધી કરતા વધુ પ્રતિભાશાળી છે

બુધવાર,ઑગસ્ટ 18, 2010
0
1

લતાજી અને પં. જસરાજ એકસાથે

બુધવાર,ઑગસ્ટ 18, 2010
દેશની બે મહાન વ્યક્તિઓ જેમનો અવાજ સુરીલો છે એવા સુર સામાજ્ઞી લતા મંગેશકર અને મહાન શાસ્ત્રીય ગાયક પંડિત જસરાજે પહેલીવાર એકસાથે કોઈ ગીતને ગાયુ છે.
1
2
તેલંગાના રાષ્ટ્ર સમિતિના અધ્યક્ષ કે. ચંદ્રશેખર રાવે તેલુગુદેશમ પાર્ટી પર ટિપ્પણી કરતા કહ્યુ કે તેલંગાપ્રેમી તેદેપા પ્રમુખ તેલંગાના મહેબૂબનગર જિલ્લામાં પાણી પુરૂ પાડનારી પરિયોજનાના જળદ્વારા તૂટે જવા પર ચૂપ કેમ છે.
2
3
અંડમાન દ્વીપ પર મંગળવારે સવારે ભૂકંપનો ઝટકો અનુભવાયો જેની તીવ્રતા રિક્ટર પાયા પર 5.2 માપવામાં આવી.
3
4

લાલૂ-પાસવાન વચ્ચે સમજૂતી

સોમવાર,ઑગસ્ટ 16, 2010
લાલૂ પ્રસાદ અને પાસવાને પોતાની મૈત્રી જાળવી રાખતા સમજૂતી કરી લીધી છે. રાષ્ટ્રીય જનતા દળ અને લોકો જનશક્તિ પાર્ટી વચ્ચે ચાલી રહેલ ગતિરોધને સમાપ્ત કરતા બંને પાર્ટીઓના પ્રમુખો વચ્ચે સીટોની સમજૂતી થઈ ગઈ છે.
4
4
5
પ્રાઈમ ટાઈમ પર મરાઠી સિનેમા નહી બતાવવા માટે મલ્ટીપ્લેક્સ માલિકો વિરુદ્ધ પોતાની લડત ચાલુ રાખતા મનસે પ્રમુખ રાજ ઠાકરેએ કહ્યુ કે તેમણે આ મુદ્દા પર ચર્ચા કરવા માટે નિર્માતાઓની બેઠક બોલાવી છે.
5
6
આંધ્રપ્રદેશના શ્રીરામ ચંદ્ર રવિવારે રાત્રે પોતાના હરીફ રાકેશ મૈની અને સુશ્રી ભૂમિકા ત્રિવેદીને હરાવીને સંગીતના રિયાલિટી શો ઈંડિયન આઈડલ-5ના વિજેતા બની ગયા છે.
6
7
ભોપાલમાં પોલીસની ગાડીએ નવ લોકોને કચડી નાખ્યા જેમાંથી પાંચના મોત થઈ ગયા. ભોપાલમાં શનિવારે એક અનિયંત્રિત પોલીસને ગાડીએ નવ લોકોને કચડી નાખ્યા, જેમાંથી પાંચનુ ઘટનાસ્થળ પર જ મૃત્યુ થઈ ગયુ. ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
7
8
સ્વતંત્રતા દિવસ સમારંભ પહેલ રાષ્ટ્રીય રાજઘાનીમાં ચુસ્ત સુરક્ષાનો કડક બંદોબસ્ત કરવામાં આવ્યો છે. કોઈ પણ આતંકવાદી હુમલાનો સામનો કરવા માટે દિલ્લીના દરેક ભાગમાં સુરક્ષા બળોના હજારો જવાનોની ગોઠવણી કરવામાં આવી છે.
8
8
9
શિવસેનાના કાર્યકારી અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેએ કોંગ્રેસ પર ટિપ્પણી કરતા કહ્યુ કે આ પાર્ટીને પોતાના નેતાઓ સહિત બધુ આયાત(ઈમ્પોટેડ) જોઈએ.
9
10

દેશમાં 11,708 ટન અનાજ બરબાદ

શુક્રવાર,ઑગસ્ટ 13, 2010
કૃષિ રાજ્યમંત્રી પ્રો. કેવી થોમસે રાજ્યસભાને જણાવ્યુ કે દેશમાં એફસીઆઈના ગોદામોમાં કુલ 11,708 ટન અનાજ નષ્ટ થયુ છે.
10
11
ભારતીય જનતા પાર્ટીની યુવા શાખાના નેતા વર્ષો પછી આ વખતે સ્વતંત્રતા દિવસના પ્રસંગ પર શ્રીનગરના લાલ ચોક પર રાષ્ટ્રીય ઘ્વજ લહેરાવશે.
11
12
તાજ સમૂહના તાજમહેલ પેલેસ અને ટાવર 26-11ના આતંકવાદી હુમલા પછી 15 ઓગસ્ટના રોજ લગભગ બે વર્ષ પછી ફરી ખુલી રહ્યો છે. ટાટા સમૂહના ચેયરમેન રતન ટાટાએ આની જાહેરાતના પ્રસંગ પર તાજને એક સન્માનિત વૃદ્ધ મહિલા કરાર આપ્યો.
12
13
મહારાષ્ટ્ર નવનિર્માણ સેના પ્રમુખ રાજ ઠાકરેએ રાષ્ટ્રમંડળ રમતોના આયોજનમાં કથિત ભ્રષ્ટાચારને માતે તેમની આયોજન સમિતિના પ્રમુખ સુરેશ કલમાડી વિરુધ્ધ કરડક પગલા લેવાની માગણી કરી છે.
13
14
ભાજપાએ ગુરૂવારે રાષ્ટ્રમંડળ રમત આયોજન સમિતિના અધ્યક્ષ સુરેશ કલમાડીના રાજીનામાની માંગ કરી અને કહ્યુ કે રમત આયોજન સંગઠનનુ નિયંત્રણ સરકારે પોતાના હાથમાં લઈ લેવુ જોઈએ.
14
15

મમતા બેનર્જીનો જીવ જોખમમાં

ગુરુવાર,ઑગસ્ટ 12, 2010
તૃણમૂળ કોંગ્રેસ સભ્યોએ ગુરૂવારે લોકસભા પર આરોપ લગાવ્યો કે રેલ મંત્રી મમતા બેનર્જીનો જીવ જોખમમાં છે અને બે દિવસ પહેલા તેમના દળમાં એક ટ્રકના ઘુસવાને ઘટના એ ષડયંત્રનો જ એક ભાગ છે અને તેની ઉચ્ચ સ્તરીય તપાસ થવી જોઈએ.
15
16
દિલ્લી હાઈકોર્ટે એક મુખ્ય નિર્ણયમાં કહ્યુ કે સગીરો વચ્ચેના લગ્ન કાયદેસર છે અને એ ત્યારે જ રદ્દ કરી શકાય છે જ્યરે બંનેમાંથી કોએ એક પક્ષ આના વિરુદ્ધ અરજી દાખલ કરે.
16
17

ભારતની 196 ભાષાઓ સંકટમાં

ગુરુવાર,ઑગસ્ટ 12, 2010
સરકારે માન્યુ કે યુનેસ્કોના સંકટની શ્રેણીમાં આવનારી વિશ્વ ભાષાઓનો જે એટલસ તૈયાર કરવામાં આવ્યો છે, તેમા ભારતની 196 ભાષાઓનો સમાવેશ થાય છે.
17
18

લાલૂ પાસવાન વચ્ચે દરાર

ગુરુવાર,ઑગસ્ટ 12, 2010
બિહાર વિધાનસભા ચૂંટણી પહેલા જ લાલૂ અને પાસવાન અલગ થઈ ગયા છે. રાષ્ટ્રીય જનતા દળ(આરજેડી)અધ્યક્ષ લાલૂ પ્રસાદ યાદવ અને લોક જનશક્તિ પાર્ટી(એલજેપી)ના નેતા રામવિલાસ પાસવાનના રસ્તા જુદા જુદા થઈ ગયા છે.
18
19

ભારતની 196 ભાષાઓ સંકટમાં

ગુરુવાર,ઑગસ્ટ 12, 2010
સરકારે માન્યુ કે યુનેસ્કોના સંકટની શ્રેણીમાં આવનારી વિશ્વ ભાષાઓનો જે એટલસ તૈયાર કરવામાં આવ્યો છે, તેમા ભારતની 196 ભાષાઓનો સમાવેશ થાય છે.
19