સાપ અથવા નોળિયો જોવા મળે તો શુકન થાય

વેબ દુનિયા|
- બિલાડી - કોઈપણ શુભ કાર્ય કરવા જતી વખતે રસ્તા પરથી બિલાડી આડી ઉતરે તો થાય છે

- કૂતરુ - કોઈપણ શુભ કાર્ય કરવા જતી વખતે કૂતરુ રસ્તો રોકે તો વિષમતા અને અનિશ્ચિતતા ઉપસ્થિત થતી હોય છે

- હંસ - રસ્તા ઉપર હંસનાં દર્શન થાય તો કાર્યસિદ્ધી નિશ્ચિત છે તેવુ માની લેવું

- ગાય - માર્ગ પરથી પસાર થતી ગાયનાં દર્શન શુભ માનવામાં આવે છે
- વાછરડુ - નગરમાં પ્રવેશ ટાંણે બે બળદોનાં દર્શન અથવા ગાય-વાછરડાનાં દર્શન સફળતાનું પ્રતિક હોય છે

- સાપ અને નોળિયો - આ બંનેનાં દર્શન ધનપ્રાપ્તિનો સંકેત આપે છે


આ પણ વાંચો :