બુધવાર, 27 નવેમ્બર 2024
  1. ધર્મ
  2. તહેવારો
  3. રક્ષાબંધન
Written By
Last Updated : સોમવાર, 12 ઑગસ્ટ 2019 (12:13 IST)

રક્ષાબંધન પર દરેક બહેને હાથમાં મહેંદી લગાવવી....

રક્ષાબંધન ભારતના એક મોટું પર્વ છે , જેમાં બહેન એમના ભાઈઓના હાથ પર રાખડી બાંધે છે . આ દિવસના બહેનને આખા વર્ષ ઈંતજાર કરે છે. 
 
આ તહેવાર ખૂબ હર્ષોલ્લાસથી ઉજવાય છે અને હિન્દુ ધરમની માન્યતા છે કે કોઈ પણ શુભ કાર્ય કરતા પહેલા મેહંદીની મહક હાથોમાં હોવી જોઈએ જેથી તહેવાર અને સંબધોમાં પણ સુંગંધ આવી જાય છે. અને તહેવારના મજા બમણા થઈ જાય છે. 
 
એથી રક્ષાબંધન પર દરેક બહેને હાથમાં મહેંદી લગાવવી જોઈએ .  અને મેંહદીતો મહિલાઓ અને છોકરીઓના એક સૌંદર્ય આભૂષણ છે. 
 
એવી રીતે લગાડો મેંહદી રંગ આવશે સરસ 
1. મેહંદી લગાવતા પહેલા હાથ કે એ ભાગને ટોનરથી સારી રીતે સાફ કરી લેવું જોઈએ જેથી એના પરથી વધારે તેલ નિકળી જાય. 
 
2. મેંહદી લગાવ્યા પછી વધારેથી વધારે 5 કલાક સુધી હાથો પર રાખો. એ વધારે સમય હાથ પર રહેશે તો વધારે રંગ આવશે. 
 
3. મેંહદી ઘટ્ટ કે જાડી ડિજાઈનો લગાવી જોઈએ  જેથીએ વધારે દિવસ સુધી હાથ પર રહે છે. 
 
4. મેંહદીને ઘટ્ટ રંગ માટે તેના પર ખાંડ અને લીંબૂનું રસ લગાવું જોઈએ. 
 
5. મેંહદી સૂકી જાય તો એને ડ્રાયરથી રગડીને છોડાવવી જોઈએ. 
 
6. મેંહદી છુટાવ્યા પછી એના પર વેજીટેબલ ઓયલ લગાડો . 
 
7. 24 કલાક સુધી સાબુના પ્રયોગ ના કરવું .