ગુરુવાર, 26 ડિસેમ્બર 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. તંત્ર મંત્ર ટોટકા
Written By
Last Updated : ગુરુવાર, 29 જૂન 2017 (13:55 IST)

Totke- જરૂરી કામ માટે નિકળી રહ્યા છો તો સફળતા માટે કરો આ કામ

જ્યારે પણ કોઈ મહત્વપૂર્ણ કામથી બહાર નિકળો તો દિવસની શુભતા ખૂબ જરૂરી છે.  અટકળોથી બચવા માટે કેટલાક ઉપાય કારગર છે. 
1. કોઈ પણ જરૂરી કાર્યથી ઘરથી નિકળતા સમયે ઘરના બારણાની બહાર પૂર્વ દિશાની તરફ એક મુટ્ઠી ધુઘંચી(લાલ-કાળી ગુંજા એક પ્રકારની વન ઔષધિ જે ઘણા રોગોમાં કામ આવે છે) ને મૂકી તમારું કાર્ય બોલતા, તેઆ પર બળપૂર્વક પગ મૂકી, કાર્ય માટે નિકળી જાઓ. તો જરૂર જ કાર્યમાં સફળતા મળશે. 
 
2.કોઈ પણ કાર્યની સિદ્ધી માટે જતા સમયે ઘરથી નિકળતા પહેલા હાથમાં રોટલી લો. રસ્તામાં જ્યાં પણ કાગડા જોવાય, ત્યાં રોટલીના ટુકડા નાખવું અને આગળ વધી જાઓ. તેનાથી સફળતા મળે છે. 
 

3. જો કોઈ કામથી જવું હોય, તો એક લીંબૂ લો તેના પર 4 લવિંગ દબાવી આ મંત્રનો જાપ કરો.ॐ શ્રી હનુમતે નમ: . 21 વાર જાપ કર્યા પછી તેને સાથે લઈ જાઓ. કામમાં કોઈ મુશ્કેલી નહી આવશે. 
4. ચપટી હીંહ તમારા ઉપરથી ઉતારીને ઉત્તર દિશામાં ફેંકી નાખો. 
5. સવારે ત્રણ લીલી ઈલાયચીને જમણા હાથમાં "શ્રીં શ્રીં બોલો અને ખાઈ લો પછી બહાર જવું.