1. મનોરંજન
  2. ટીવી
  3. ટીવી ગપસપ
Written By
Last Modified શુક્રવાર, 11 નવેમ્બર 2022 (15:50 IST)

ટીવી ઈન્ડસ્ટ્રીને વધુ એક મોટો ફટકો! 'મલખાન' પછી આ અભિનેતાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયું

Siddhannth Vir Surryavanshi dies of heart attack: ભારતીય ટીવી ઈંડસ્ટ્રીનુ આ વર્ષ ખૂબ મુશેક્લ રહ્યો છે. સિતારાની આ દુનિયામાં ગયા મહીનામાં ઘણા યુવા સિતારાઓને અચાનક ગુમાવ્યો છે. અત્યારે "એક્ટર્સ ભાભીજી ઘર પર હૈ" (Bhabi Ji Ghar Par Hai) સીરિયલના મલખાન  (Malkhan)  એટલે કે દીપેશ ભાન અને કોમેડિયન રાજૂ શ્રીવાસ્ત્વની ડેથથી ઉભરી રહ્યા હતા અને વધુ એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. તમને જણાવી દઈએ કે અન્ય એક યુવા અભિનેતાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયું છે અને આ અંગેના અહેવાલો જ સામે આવ્યા છે. આવો જાણીએ કોણ છે આ એક્ટર અને તેની સાથે શું થયું.
મલખાન પછી આ એક્ટરને હાર્ટ એટેકથી થયુ નિધન 
જો તમે વિચારી રહ્યા છો કે અમે ક્યાં એક્ટરની વાત કરી રહ્યા છે તો આવો જાણીએ. થોડા સમયે પહેલા સમાચાર આવ્યા હતા કે ટીવી એક્ટર સિદ્ધાંત વીર સૂર્યવંધીને હાર્ટ એટેકથી મોત થઈ ગઈ છે. આ એક્ટરને ઘણા મોટા ટીવી શોમાં જોવાયા છે. તેમની ઉમ્ર પણ ખૂબ વધારે નથી. 
 
જણાવીએ કે સિદ્ધાંત વીર સૂર્યવંધી જેનો નામ પહેલા આનંદ વીર સૂર્યવંધી હતો માત્ર 46 વર્ષના હતા અને મુંબઈમાં રહેતા હતા. 
(Edited By -Monica Sahu)