મંગળવાર, 17 સપ્ટેમ્બર 2024
views

બેકારીનુ વાસ્તવિક ચિત્ર 10 જગ્યાની ભરતી માટે હજારો ઉમેદવાર

4, હાલમાં જ SBIના રીપોર્ટમાં ઘટસ્ફોટ થયો છે કે, દેશમાં 10 વર્ષમાં 12.5 કરોડ રોજગારીનું સર્જન થયું છે. ત્યારે ગુજરાતમાં જ્યાં ઉદ્યોગો ધમધમી રહ્યાં છે તે અંકલેશ્વરમાં એક જાણિતી હોટેલમાં નોકરી માટે હજારો ઉમેદવારોનો રાફડો ફાટ્યો હતો. #unemployment #ankleshwar #gujaratinews