મંગળવાર, 13 જાન્યુઆરી 2026
views

ગણેશ ઉત્સવમાં સલમાન ખાન

અભિનેતા સલમાન ખાને મુકેશ અંબાણીના ઘરે ઉજવાતા ગણેશ ચતુર્થી ઉત્સવમાં હાજરી આપી હતી.