શુક્રવાર, 18 ઑક્ટોબર 2024
views

અતિવૃષ્ટિથી ધરતીપુત્રો ચિંતામા, છોટાઉદેપુરમાં ખેતરોમાં ભરાયા પાણી

હવામાન વિભાગ દ્વારા મધ્ય ગુજરાતમાં 5 દિવસની ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે મધ્ય ગુજરાતને બાદ કરતા સમગ્ર રાજ્યમાં મેઘરાજાએ ધબધબાટી બોલાવી છે. #heavyraingujarat #heavyrain #gujaratinewsonline