views

સલમાન ખાનના ઘર પર ગોળીબાર કરનારો ગુજરાત થી ઝડપાયો

મુંબઇમાં બોલિવૂડ અભિનેતા સલમાન ખાનના એપાર્ટમેન્ટ બહાર રવિવારે ફાયરિંગ કરીને ફરાર થયેલા આરોપીઓને મુંબઇ ક્રાઇમ બ્રાન્ચ અને કચ્છ LCBએ સંયુક્ત રીતે ઓપરેશન હાથ ધરીને ઝડપી લીધા છે. #salmankhan