Wdvideo 7fwzg0dih0s

શુક્રવાર, 6 માર્ચ 2026
views

Everat Jeevarat Vrat Katha - એવરત-જીવરત વ્રત કથા

એવરત-જીવરતનું વ્રત અષાઢ વદ તેરસથી અમાસ સુધી ત્રણ દિવસ કરવાનું વિધાન છે. વ્રતકર્તાએ મીઠા વિનાનું ભોજન લઈ એકટાણું કરવુ. જાગરણ કરી માતાજીના ગરબા ગાવા અને માતાજી સમક્ષ અખંડ દીવો પ્રગટાવેલો રાખવો. એવરત-જીવરતની કથા આ પ્રમાણે છે. #EvratJivratVrat #HinduDharm #EvratJivratVratKatha