શુક્રવાર, 3 જાન્યુઆરી 2025
views

Karwa chauth Jokes - કરવા ચોથ જોક્સ

કરવા ચોથને લઈને સોશિયલ મીડિયા પર અનેક મીમ્સ બને છે. વ્રત પત્ની કરે છે પણ એ દિવસે પતિને અનેક અગ્નિ પરીક્ષામાંથી પસાર થવુ પડે છે. સમયસર ઘરે જવુ, પત્ની માટે સારી ગિફ્ટ લઈ જવી. બહાર કશુ પણ ખાધુ નથી આજે એવો ડોળ કરવો. તો ચાલો અમારા જોક્સ વાંચીને પણ થોડા હસી લો #karvachauthjokes #husbandwifejokes #gujaratijokes @WebduniaGujarati