views
ગૌરીવ્રત અન પાર્વતી વ્રતનું શુભ મુહુર્ત અને પૂજા વિધિ
ગૌરીવ્રતનુ હિન્દુ ધર્મમાં ખૂબ મહત્વ છે.ગૌરીવ્રત દેવી પાર્વતીને સમર્પિત હોય છે. આ દિવસે અવિવાહિત યુવતીઓ સારા પતિની કામના માટે વ્રત કરે છે. આ મુખ્ય રૂપે ગુજરાતના લોકો દ્વારા ઉજવાય છે. #gaurivrat #jayaparvativrat #gormanuvrat #goron #sanatandharma #hindudharm