views

યે હૈ મોહબ્બતે ફેમ દિવ્યાંકા ત્રિપાઠીનો અકસ્માત

ટેલીવિઝન સ્ટાર દિવ્યાંકા ત્રિપાઠી દહિયાનો અકસ્માત થઈ ગયો છે. અભિનેત્રીની ટીમે ઈસ્ટાગ્રામ પર તેમના અને પતિ વિવેક દહિયાના પ્રશંસકોને આની માહિતી આપી છે. #tvgossip #tvnews #yehaimohabbatein #divyankatripathi #vivekdahiya