બુધવાર, 28 સપ્ટેમ્બર 2022
views

જગદીશ ઠાકોરનુ લઘુમતિઓ અંગેનું નિવેદન ભારે પડ્યું,

ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરના લઘુમતિઓ અંગે કરેલા નિવેદનનો ભારે વિરોધ કરવામાં આવ્યો છે - અમદાવાદમાં કોંગ્રેસ કાર્યાલયની દિવાલ પર હજ હાઉસ લખવામાં આવ્યું છે - નેતાઓના પોસ્ટર પર કાળી સહી લગાવી #Gujaratinews #gujaratcongress