views
આ છોકરીની બોલિંગના ફેન થયા સચિન તેંદુલકર, બોલ્યા બોલિંગમાં ઝહીર ખાનની ઝલક
યુવતીની ધારદાર ઝડપી બોલિંગના કાયલ થયા સચિન તેંદુલકર, Video શેયર કરી ઝહીર ખાન સાથે તુલના સચિન તેદુલકરે પોતાના ઈસ્ટાગ્રામ પર એક વીડિયો શેયર કર્યો... છોકરીની બોલિંગ એક્શન એકદમ ઝહીર ખાન સાથે મેળ ખાઈ રહી છે..આપનુ શુ માનવુ છે #cricketlover #sachine #tendulkar #sushilameena