views

સુરતમાં ત્રીજા માળેથી એમ્બ્રોઈડરીના પોટલા સાથે નીચે પટકાતા અધેડનુ મોત

સુરતના બમરોલી રોડ સ્થિત મહાલક્ષ્મી ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં સાડીનું પોટલું નીચે ફેકવા જતા આધેડ ત્રીજા માળેની નીચે પટકાયા હતા. તેઓને ગંભીર ઈજાઓ થતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેઓનું સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. #Suratnews #gujaratinews #latestgujaratinews