શનિવાર, 1 ઑક્ટોબર 2022
views

વડોદરામાં દોઢ ઈંચના વરસાદમાં બેંકના લોકરમાં ધૂસ્યા પાણી

વડોદરામાં રવિવારે દોઢ ઇંચ વરસાદ ખાબકતા શહેરના ચાર દરવાજા વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા માંડવી વિસ્તારમાં આવેલી બેંક ઓફ બરોડાના લોકર રૂમમાં પાણી ઘૂસી ગયા. લોકરમાં મૂકેલી કિંમતી વસ્તુઓ અને મૂડી જોવા ગ્રાહકો ઉમટ્યા. આ બેંકમાં દર વર્ષે લોકર રૂમમાં પાણી ભરાઇ જતા હોય છે #vadodararains #monsoon