ગુરુવાર, 26 ડિસેમ્બર 2024
views

ગુજરાતી સુવિચાર - સબંધોની કદર

સબંધોની કદર પણ પૈસાની જેમ કરતા શીખો કારણ કે બન્ને ને કમાવવા મુશ્કેલ છે ગુમાવવા આસાન #gujaratisuvichar #gujaratiquotes