શનિવાર, 1 ઑક્ટોબર 2022
views

અનુપમ બ્રિજનો :આ લંડન નહીં, પણ અમદાવાદનો બ્રિજ છે, 92 મીટર લાંબો બ્રિજ

અનુપમ બ્રિજનો :આ લંડન નહીં, પણ અમદાવાદનો બ્રિજ છે, 92 મીટર લાંબો બ્રિજ અમદાવાદના પૂર્વ વિસ્તારમાં આવેલા કાંકરિયા અનુપમ બ્રિજનું 5 વર્ષે રિનોવેશન પૂર્ણ થતાં આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા લોકો માટે બ્રિજ શરૂ કરવામાં આવ્યો છે. આ બ્રિજ પરથી દરરોજ અંદાજે 3 લાખ વાહનો પસાર થશે.