મંગળવાર, 30 એપ્રિલ 2024
views

શિક્ષણમંત્રી જિતુ વાઘાણીની બાળકો સાથે મસ્તી

ભાવનગર સરકારી પ્રાથમિક શાળાનાં બાળકો કલામહાકુંભ સ્પર્ધામાં પ્રથમ ક્રમે વિજેતા થયાં - આ બાળકોનો સન્માન સમારોહ યોજાયો - રાજ્યના શિક્ષણમંત્રી જિતુ વાઘાણી ઉપસ્થિત રહ્યા હતા - બાળકો સાથે હીંચકા ખાતા જોવા મળ્યા હતા - જિતુ વાઘાણી બાળકો સાથે બાળ સહજ ભાવે હળીમળી ગયા #gujaratinews #webduniagujarati