views
surat news - 20 ફીટની વ્હેલ માછલીના બચ્ચાનુ રેસ્ક્યુ
સામાન્ય રીતે ભાગ્યે જ દરિયામાં જોવા મળતી વહેલ માછલી હવે ઓલપાડ તાલુકાના અરબી સમુદ્રના કાંઠે આવતી થઈ સુરતમાં ઓલપાડના અરબી સમુદ્રના કાંઠે 20 ફૂટ મોટું વ્હેલ માછલીનું બચ્ચું તણાઈ આવ્યું, લોકોએ રેસ્ક્યૂ કર્યું