views

સુરતમાં ફોર્મ રદ થયા બાદ કોંગ્રેસે નિલેશ કુંભાણીના ઘરે જઈને વિરોધ

લોકસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણી અને તેના ડમી ઉમેદવાર સુરેશ પડશાળાનું ફોર્મ રદ થયા બાદ અપક્ષ સહિત નાની પાર્ટીના 8 ઉમેદવારોએ પણ ગઈકાલે ફોર્મ પાછું ખેંચ્યું હતું. હવે નિલેશ કુંભાણી સંપર્કવિહોણા બનતા કોંગ્રેસમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. #loksabhaelection2024 #suratnews #suratloksabhaseat