views

આ છે આપણા શિક્ષણ મંત્રી, બોલ્યા - ચીન અને રશિયા વચ્ચે યુદ્ધ

રાજકોટના પ્રભારી અને રાજ્યના શિક્ષણમંત્રી જિતુ વાઘાણી આજે શહેરના પ્રમુખસ્વામી ઓડિટોરિયમ ખાતે સેવા સુશાસન અને ગરીબ કલ્યાણ સંમેલનમાં હજાર રહ્યા હતા, જ્યાં ફરી એક વખત તેમની જીભ લપસી હતી #GujaratNews #jituvaghani #latestgujaratinews