રવિવાર, 22 ડિસેમ્બર 2024
views

Sarvpitruamavasya સર્વપિતૃ અમાવસ્યાના 10 અજાણ્યા રહસ્ય

હિન્દુ કેલેન્ડર મુજબ 17 સપ્ટેમ્બર 2024 ના રોજ મંગળવારે શ્રાદ્ધ મહાલય/પિતૃ પક્ષની શરૂઆત થઈ ચુકી છે અને તેનુ સમાપન 2 ઓક્ટોબર બુધવારના દિવસે થશ એટલે કે આસો કૃષ્ણ અમાસના દિવસે સર્વપિતૃ અમાવસ્યાના રોજ શ્રાદ્ધ પક્ષનો અંતિમ દિવસ હશે.#sarvpitruamavasya