views

ફરજનિષ્ઠાને સલામ: અઢી વર્ષની દિકરી સાથે મહિલા કોન્સ્ટેબલે ફરજ પર

એક માં બાળકો માટે ગમે તેવી વિકટ પરિસ્થિતિમાં પણ અડીખમ રહે છે આ વાતને રાજકોટની મહિલા કોન્સ્ટેબલે સાર્થક કરી છે. તેઓ અઢી વર્ષના બાળકને ચૂંટણી દરમિયાન સાથે લઈ જઈને માતૃત્વની જવાબદારી નિભાવે છે. તો સાથે સાથે પોલીસ સ્ટેશનમાં તેમના રોજીંદા કાર્યો કરીને નોકરી પ્રત્યેની પણ ફરજ બજાવે છે. #gujaratelection2022 #gujaratpoliceconstable2022 #ladypolice