મંગળવાર, 28 જાન્યુઆરી 2025
views

ષટતિલા એકાદશી વ્રત કથા

એકાદશીનુ વ્રત મહિનામાં બે વાર ઉજવાય છે. માઘ મહિનાના કૃષ્ણપક્ષને ષટતિલા એકાદશીના નામથી ઓળખવામાં આવે છે. અન્ય એકાદશીની જેમ આ એકાદશીનુ પ્ણ વિશેષ મહત્વ છે. #shattilaekadashi2025 #shattilaekadashivratkatha #hindudharm #ekadashivrat